શાહિદ કપૂરની જીભ લપસી, પ્રાઇવેટ પાર્ટ વિશે એવું બોલી ગયો કે ક્યારા અડવાણી સહિત દર્શકો પણ શર્મમાં મુકાયા..
હાલમાં લોકોમા ખુબ ચર્ચા માં આવેલો અને ટ્રેન્ડ માં ચાલી રહેલો ચેટ શો કોફી વિથ કરણ જેમાં બોલિવૂડ ના અભિનેતા અભિનેત્રીઓ ના અંગત જીવન ની પોલ ખોલી નાખવા મા આવે છે કરણ જોહરના આ ચેટ શોના નવા 7 માં એપિસોડનુ ટ્રીઝર પણ રિલીઝ થઈ ગયું છે જેમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણીની. જોડી એકસાથે જોવા […]
Continue Reading