ભોજપુરી ઈન્ડસ્ટ્રી ની ખુબ ફેમસ અભિનેત્રી અક્ષરા સિહં હંમેશા પોતાની હસીન આને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે ચાહકો એને જોવા હંમેશા તલપાપડ રહે છે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 4 મીલીયન થી વધારે ફોલોવર ઙધરાવતી આ અભિનેત્રી ઘણી ભોજપુરી ફિલ્મ માં.
પણ પોતાની અદાઓ ને એક્ટીગમા ઉતારી ચુકી છે સિનેમાઘરોમા એની ફિલ્મ લાગતા એન્ટ્રી થાતાં ચાહકો સીટીઓ મારીને એનુ સ્વાગત કરેછે તો તાજેતરમાં એક વિડીઓ એને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી શેર કરેલો છે જેમાં વાદળી સાળી માં મખમલી બ્લાઉઝ પહેરી ઝુલરીયા સોગં પર ડાન્સ.
કરતા ઠુમકા લગાવતી આગંળીઓ સાથે અલગ પ્રકારના સિગ્નલ બતાવી રહી છે અને આંખ મારી રહીછે આ વિડીઓ જોતા એક યુઝરે કોમેન્ટ માં ભોજપુરી ક્વીન તુમ હમારીહો તો ફિદા યુઝરે લખ્યું કે તુમ્હારી સકલ લોમડી જૈસી હો ઔર ચલે હો અક્ષરા કો અપની બનાને આમ એકબીજા ચડાચડીમા પોતાની.
હદ વટાવી દીધી અપશબ્દો ના ઉતારચઢાવ પર પહોંચી જાતા આ કોમેન્ટો ને અક્ષરાએ ખુદ ડીલેટ કરી યુઝર્સને બ્લોક કરતા કોમેન્ટ આપી કે પ્લીઝ ડોન્ટ ક્રોસ લાઈન માય આઈડી સાથે વિનંતી કરતા મામલો થાળે પડ્યો આ વિડીઓ સોસીયલ મિડીયા પર ખુબ વાઈરલ થયો છે અને લોકોએ ખુબ પસંદ કર્યો છે વિડીઓ પર એક લાખ થી વધારે લાઈક કોમેન્ટ છે.