મોટું બંમ્પ હોવાના કારણે હંમેશા હું શર્મમાં મુકાઈ છું અને, અભિનેત્રી આશા પારેખ નુ દર્દ છલકાયું…
ભારતીય પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત સાલ 1959 થી 1973 માં સર્વશ્રેષ્ઠ અભિનય થકી પોતાની આગવી ઓળખ મેળવનાર અભિનેત્રી આશા પારેખ નુ અચાનક દર્દ છલકાયું છે પોતાની 10 વર્ષ ની ઉંમરે 1952 માં આવેલ ફિલ્મ માં થી પોતાના ફિલ્મી કેરીયરની શરુઆત કરનાર આશા પારેખે તાજેતરમાં મિડીયા. ઈન્ટરવ્યુ માં પોતાના જીવનના એક દુઃખ ને અભિવ્યક્ત કર્યું હતું […]
Continue Reading