કુછ રંગ પ્યાર કે ઐસે ભી પ્રતિજ્ઞા કૃષ્ણદાસી જેવી ટીવી સિરિયલોમાં જોવા મળેલી અભિનેત્રી સના અમીન શેખે લગ્નના 6 વર્ષ બાદ છૂટાછેડા લીધા ની ખબર સામે આવી છે તેણે ટીવી ડિરેક્ટર એજાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે અભિનેત્રીએ આ વાતનો ખુલાસો.
કરતા જણાવ્યું તેની પાછળનું સાચું કારણ શું હતું જેના પછી તેણે આટલું મોટું પગલું ભરવું પડ્યું સના અમીન શેખ અને એજાઝ શેખના છૂટાછેડાના સમાચાર 13 સપ્ટેમ્બરે આવ્યા હતા મિડીયા ઇન્ટરવ્યુ માં સના અમીન શેખે કહ્યુ એક મહિના સુધી એકબીજા સાથેનો પરીચય કેળવ્યા બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
અમે એ સમયે એકબીજાને ખુબ પસંદ કરતા હતા અભિનેત્રી એ કહ્યું જ્યારે તમે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરો છો ત્યારે સમય ખૂબ જ કિંમતી હોય છે ઘણા ઓછા લોકો સમયનું મહત્વ સમજે છે અમારી પાસે સમય પણ નહોતો અમારું સેડ્યુલ ખૂબ જ વ્યસ્ત હતું તેથી અમે સાથે સમય વિતાવી શક્યા નહીં મેં મારા નિકાહના.
બીજા દિવસે કૃષ્ણદાસી શો માટે શૂટિંગ કર્યું હતું અને એજાઝ ડેઈલી સોપનું દિગ્દર્શન કરી રહ્યો હતો કામ પછી જ્યારે અમને સમય મળ્યો ત્યારે અમને વિચાર આવ્યો કે અમે બંને અલગ અલગ બેકગ્રાઉન્ડ માંથી આવીએ છીએ અને આ નિકાહથી અમે અલગ અલગ વસ્તુઓ ઇચ્છતા હતા ત્યારબાદ અમને આ વિષય.
વાત કરવાનો સંવેદના મળ્યો નિકાહના 6 વર્ષ પછી અમે અલગ થઈ ગયા કેટલીકવાર સમાધાન થતું હતું કારણ કે અમે લગ્ન બચાવવા માંગતા હતા જ્યારે પત્ની એક છત નીચે ખુશ ન હોય ત્યારે અલગ થાઉ જ વધારે યોગ્ય છે જ્યારે અમને લાગ્યું કે તેને બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી ત્યારબાદ એકબીજાથી છુટાછેડા લેવાનું નક્કી કર્યું.
સના અમીન ખાન હંમેશા મનમરજી ની માલિક રહીછે આ પહેલાં પણ ટીવી સીરીયલ કૃષ્ણદાશી માં મુખ્ય અભિનય માં તરીકે માથા માં સિદુરં પુરવા પર ઘણા મુશ્લીમ સંગઠનો ના લોકોએ પોતાનો વિરોધ જતાવી સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી પરંતુ એનો જવાબ એ હતો કે મારી માતા અને દાદી પણ મંગળસુત્ર પહેરે છે અને.
જે લોકોને એનાથી વિરોધ હોય તે મારી સીરીયલ શા માટે જોવે છે ઈન્સ્ટ્રાગ્રામ ફેસબુક પર મારી પ્રોફાઈલ જોવાનું બંધ કરી દો ઇસ્લામ માં મનોરંજન જોવું પણ હરામ છે એમ કહી ઘણાના મોઢા બંધ કરી નાખ્યાં હતાં આ વચ્ચે એને તલાક આપીને ચોંકાવનારો નિર્ણય કર્યો છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ જરુર જણાવજો.