સોનમ કપૂર નો ક્યૂટ દિકરો મામા હર્ષવર્ધન સાથે રમતો જોવા મળ્યો…
બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ અહુજા આ વર્ષ ઓગસ્ટ મહીનિમા માતા પિતા બન્યા હતા સોનમ કપૂર એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે તેના દીકરાનું નામ તેને વાયુ કપૂર રાખ્યું છે સોનમ કપૂરે પોતાના દીકરા વાયુ કપૂર સાથે ઘણી બધી તસવીરો પણ શેર કરી હતી. સોનમ કપૂર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વાપસી […]
Continue Reading