Cli
યુટ્યુબર અરમાન મલિકની બંને પત્નીઓ એક સાથે બનવા જઈ રહી છે માં, લોકો બોલ્યા કમાલ કરી દીધો...

યુટ્યુબર અરમાન મલિકની બંને પત્નીઓ એક સાથે બનવા જઈ રહી છે માં, લોકો બોલ્યા કમાલ કરી દીધો…

Bollywood/Entertainment Breaking

હૈદરાબાદના ફેમસ યુટ્યુબર અરમાન મલિક જે ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે જેની બે પત્નીઓ છે પાયલ મલિક અને કૃતીકા મલીક જેમને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે બંને માં બનવા જઈ રહી છે અરમાન મલિક ના ઈન્સ્ટાગ્રામ પર 1.5 મીલીયન અને યુટ્યુબ પર 2 મીલીયન ફોલોવર છે.

પોતાની પત્ની ઓ ની તસવીરો સાથે બેબી બમ્પ દેખાડી ને અરમાન મલીકે તસવીરો શેર કરી હતી બંનેની તસવીરો શેર કરીને કેપ્શન માં લખ્યું હતું કે મારો પરિવાર જોકે પરીવાર એક સાથે પાલનપોષણ કરવા માટે ઉત્સુક દેખાતો હતો પરંતુ અરમાન મલિક ની સ્થિતિ ઘણા યુઝરો ને સારી લાગી નથી.

યુઝરો આ તસવીરો પર ટ્રોલ કરતા જણાવી રહ્યા છે એક યુઝરે લખ્યું કે એક જ વ્યક્તિ પાસે સમયની પરવા છે એને ટાઈમીગં ની પણ ખબર પડે છે તો બીજા એ લખ્યું કે હું હેરાન છું આ જાણીને કે બંને એક સાથે પ્રેગનેટ કેવી રીતે બની શકે ત્રીજા યુઝરે મજાક કરતા લખ્યું કે ભાઈ તું ક્રિકેટ ટીમ બનાવવા જઈ રહ્યો લાગે છે.

તો બીજા એક યુઝરે લખ્યુંકે શું આ મા તને સરકાર પરવાનગી આપે છે કે તું બેસ્ટ પત્નીઓને એક સાથે રાખીને બંનેને ગર્ભવતી બનાવી રહ્યો છે તો ઘણા સોશિયલ મીડિયા યુઝરો અરમાન મલિકને શુભેચ્છાઓ આપીને હાર્ટ ઈમોજી થી આવનાર બાળકો માટે શુભેચ્છાઓ પણ આપી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *