Cli
ડીલવરી બાદ પણ કેટલી બોલ્ડ લાગે છે બિપાશા બાસુ, લાંબા સમય બાદ પહેલીવાર બોલ્ડ લુકમાં આવી ગઈ...

ડીલવરી બાદ પણ કેટલી બોલ્ડ લાગે છે બિપાશા બાસુ, લાંબા સમય બાદ પહેલીવાર બોલ્ડ લુકમાં આવી ગઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હોરર ફિલ્મો માટે ખૂબ જ જાણીતી ફેમસ અભિનેત્રી બિપાશા બાસુ બોલીવુડ ફિલ્મોમાં હંમેશા હોરર ફિલ્મોમાં વધારે જોવા મળે છે આ સિવાય તમિલ તેલુગુ ફિલ્મોમાં પણ બિપાશા બાસુએ ઘણી બધી ફિલ્મો આપી છે સાલ 2015માં આવેલી ફિલ્મ અલોનમાં બિપાશા બાસુ બોલીવુડ.

ફિલ્મ અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે જોવા મળી જે ફિલ્મોમાં બિપાશા બાસુએ તમામ હદો પાર કરીને ખૂબ જ બોલ્ડ અને હોટ સીન આપ્યા હંમેશા હોટ અને બોલ્ડ સીન આપતી બિપાશા બાસુ કરણસિંહ ગ્રોવરના પ્રેમમાં પડી આ બંને વચ્ચે પ્રેમ સંબંધો આ ફિલ્મની શૂટિંગ દરમિયાન બંધાયા અને કરણસિંહ સાથે.

તેને સાલ 2016મા લગ્ન કર્યા તાજેતરમાં બિપાસા બાસુએ એક દિકરીને જન્મ આપીને માતા બની છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર બિપાશા બાસુએ શેર કરી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી જેને હજુ થોડો જ સમય થયો છે એ વચ્ચે તાજેતરમાં બિપાશા બાસુ દરિયા કિનારે ખૂબ જ.

શાનદાર અને હોટ અંદાજમાં જોવા મળી હતી પારદર્શક આઉટ ફીટમાં બિપાશા એ ડીપનેક બ્રા પહેરી પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરતા પોઝ આપ્યા હતા માદક અદાઓ સાથે પોતાની બોલ્ડ અને ગ્લેમર તસવીરો સાથે વિડીઓ સોશિયલ મીડિયા પર બિપાશા એ શેર કરતા.

ફેન્સ ચોંકી ગયા હતા ડીલવીરી ના આટલા સમયમાં જ બિપાસા ફરી હોટ અને બોલ્ડ લુક મા જોવા મળી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *