Cli
ઓક્સિજન પર પડેલા ભાગેડુ બોયફ્રેન્ડ ને ભુલાવી ને સુસ્મિતા સેને ખરીદી 2 કરોડની મોંઘીદાટ ગાડી...

ઓક્સિજન પર પડેલા ભાગેડુ બોયફ્રેન્ડ ને ભુલાવી ને સુસ્મિતા સેને ખરીદી 2 કરોડની મોંઘીદાટ ગાડી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુસ્મિતા સેન ક્યારે બદલાઈ જાય છે તે નક્કી હોતું નથી ગયા વર્ષે સુસ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડ રોહમન સોલને છોડીને ભાગેડુ લલિત મોદી પાસે ચાલી ગઈ હતી અને લલિત મોદી ની બાહોમાં તેને તસવીરો શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા લલીત મોદી સાથેના તેના.

પ્રેમસંબંધો જાહેર થયા હતા થોડા સમય બાદ તે લલિત મોદી ને છોડી ને ભારત ફરી અને આ દિવસોમાં લલિત મોદી હોસ્પિટલમાં જીવન અને મો!ત વચ્ચે ઝઝુમી રહ્યા છે લલિત મોદીને ડબલ કોરોના ની અસર થયેલી છે તેઓને સતત ડોક્ટરોની નજરમાં ઓક્સિજન પર રાખવામાં આવેલા છે.

એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી સુસ્મિતા સેને નવી મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડી ખરીદીને પોતાના પરિવાર ને ખુશીઓ આપી છે સુસ્મિતા સેને પોતાના માટે નવી મર્સિડીઝ એએમજી જીએલાઈ 503 ગાડી ખરીદી છે આ ગાડીની કિંમત એટલી બધી છે કે બધી બાજુ તેની ચર્ચા થવા પામી છે સુસ્મિતા સેન પાસે.

અત્યારે કોઈ જ કામ નથી એ છતાં પણ તેને એક કરોડ અને 92 લાખની મોંઘીદાટ ગાડી ખરીદી લોકોને ચોંકાવી દીધા છે ગાડીની એસેસરીસ સાથે આ ગાડીની કિમંત બે કરોડ થાય છે આ ગાડીમાં તમામ પ્રકારની સુવિધાઓ હોય છે આરામદાયક સીટ સાથે 9 એર બેગ લાગેલી કારને ચલાવીને.

સુસ્મિતા સેને આનંદ વ્યક્ત કર્યો છે જે પણ દુનિયાની સૌથી મોંકીદાર ગાડીના ફ્યુચર હોય છે તે હવે સુસ્મિતા સેન ની ગાડીમાં જોવા મળશે સુસ્મિતા સેન પાસે ઘણી બધી ગાડીઓ છે જેમાં આ ગાડી તેમની શોભા વધારી રહી છે સુસ્મિતા સેને આ ગાડી ત્યારે ખરીદી છે જ્યારે તેમના બોયફ્રેન્ડ લલિત મોદી.

હોસ્પિટલમાં ઓક્સિજન હેઠળ શ્વાસ લઈ રહ્યા છે થોડા સમય પહેલા જ લલિત મોદીએ પોતાની બીમારી ની જાહેરાત કરી હતી એ સમયે તેમની પોસ્ટ પર સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને તેમના સાજા થવાની પ્રાર્થના કરી હતી પરંતુ સુસ્મિતા સેને એ પોસ્ટ પર કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *