Cli
ફિલ્મ પઠાન ના રીલીઝ વચ્ચે મોડી રાત્રે મન્નત બંગલા ની બહાર શાહરુખ ખાને આવીને…

ફિલ્મ પઠાન ના રીલીઝ વચ્ચે મોડી રાત્રે મન્નત બંગલા ની બહાર શાહરુખ ખાને આવીને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના ધરાવે છે તેમને લોકો બોલીવુડના કિંગ ખાન કહે છે 90 ના દસકાથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે જેમને એક થી એક હીટ ફિલ્મો આપીને દર્શકોને દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે સામાન્ય પરિવારથી આવીને તેઓએ.

આજે પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે દર્શકો તેમની દરેક ફિલ્મોને ખુબ પસંદ કરે છે બોક્સ ઓફિસ પર હંમેશા ખાન નો દબદબો રહ્યો છે જેમાં ટોપ પર આજે શાહરુખ ખાન આવે છે તેઓ મુંબઈ માં આલીશાન મન્નત બંગલા માં રહે છે તેમના નિવાસસ્થાને હંમેશા તેમના ફેન્સ ની મોટી બિડ જોવા મળે છે.

થોડા સમય પહેલા જ તેમના જન્મ દિવસ પર હજારોની સંખ્યામાં લોકોની ભિડ ઉમટી પડી હતી અને મન્નત બંગલા ની બહાર શાહરુખ ખાન ને જન્મ દિવસની શુભેચ્છા આપી રહ્યા હતા ચાહકો તેમના દરેક દિવસને તહેવાર ની જેમ ઉજવે છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

શાહરુખ ખાન છેલ્લા 5 વર્ષ બાદ ફિલ્મ પઠાન માં જોવા મળશે જેને લઈને ચાહકોમાં ગજબનો ક્રેઝ જોવા મળે છે શાહરુખ ખાન ફરી થીએટરમાં જોવા માટે તેમના ચાહકો તલ પાપડ થઈ રહ્યા છે અને શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને હિટ કરાવવા માટે તેઓ ખૂબ જ સમર્થન આપીને મોટી સંખ્યામાં શાહરુખ ખાનના.

ઘરની બહાર મોડી રાત્રે ઊમટી પડ્યા હતા તેમના મન્નત બંગલા ની બહાર ગત રાત્રીએ મોટી સંખ્યામાં ચાહકો ફ્લેસ લાઈટ સાથે કિગંખાન ની બુમો પાડતા જોવા મળ્યા હતા શાહરુખ ખાન બહાર આવ્યા અને હાથ જોડી ને પોતાના ચાહકોને પ્રત્યુતર આપતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો શાહરુખ ખાન ની દિવાનગી.

જોઈ લોકો હેરાન રહી ગયા હતા શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેની ટીકીટો નું ઓનલાઇન વેચાણ ખુબ થયું છે હૈદરાબાદ માં સૌથી વધારે ફિલ્મ પઠાન નું વેચાણ થયું છે દર્શકો ખુબ આતુર છે આ ફિલ્મ માં શાહરુખ ખાન સાથે દિપીકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *