શ્રીદેવી અત્યારે પણ લાખો ચાહકો છે એમણે બોલીવુડમાં ખુબ યોગદાન આપ્યું છે અનેક હિટ ફિલ્મોમાં કામ કરનાર શ્રીદેવી ને બે દીકરીઓ છે એક જાનવી કપૂર અને બીજી ખુશી કપૂર જાનવી કપૂરે બોલીવુડમાં સારું નામ બનાવ્યું છે જયારે ખુશી કપૂર બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે હવે તૈયાર છે પરંતુ શ્રી દેવી ભલે અત્યારે.
આ દુનિયામાં નથી પરંતુ એમની યાદો અત્યારે આ દુનિયામાં જીવંત છે એમના નિધન બાદ એમનો આ બંગલો શાંત થઈ ગયો કારણ કે આ બંગલો ઘણો જૂનો હતો અને તેથી જર્જરિત હાલતમાં પહોંચી ગયો હતો તે એમજ પડ્યો હતો પરંતુ હવે એમની દીકરી જાનવી કપૂરે તેની માતા શ્રીદેવીનો મહેલ લોકોને પહેલીવાર.
બતાવ્યો છે મહેલ જોઈને લોકોની આંખો ફાપહોળી થઈ ગઈ હતી શ્રીદેવીના નિધન બાદ તેનો બંગલો વેરાન થઈ ગયો હતો સાઉથથી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવા આવેલી શ્રીદેવીએ સૌથી પહેલા ચેન્નાઈમાં પોતાના પૈસાથી આ કિંમતી વસ્તુ એટલે કે બંગલો ખરીદયો હતો જાનવી કપૂરે બતાવેલ આ બંગલો ખુબ.
મોટો આલીશાન છે અને વિશાળ જગ્યામાં છે તમને જણાવી દઈએ બોની કપૂર સાથે લગ્ન કર્યા પહેલા આ શ્રીદેવીનું ઘર હતું આ ઘર પહેલા કોઈએ જોયું ન હતું શ્રીદેવી જ્યારે પણ મુંબઈથી ચેન્નાઈ આવતી ત્યારે તેઓ આ ઘરમાં જ રહેતી હતી તેના બાદ એમનો આખો પરિવાર ઘણીવાર આ ઘરમાં રહેવા માટે આવતો હતો.