બોલીવુડના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન ની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન અવારનવાર એમના બયાન ને લઈને ચર્ચામાં રહે છેતેઓ ખાસ કરીને મીડિયા સામે સ્પોટ થાય ત્યારે વિવાદમાં આવે છે તેના વચ્ચે એકબીવાર ફરીથી જયા તેમન નવા બયાનને લઈને ચર્ચામાં આવી છે ગયા દિવસોમાં જ્યાં બચ્ચને તેમની.
પૌત્રી નવ્યા નવેલી નંદા ને લગ્ન પહેલા માં બની જશે તો વાંધો નથી તેવું નિવેદન આપ્યું હતું પરંતુ તેના વચ્ચે હવે ફરીથી એક નવા પોડકાસ્ટ એપિસોડમાં ભારતીય મહિલાઓની ફેશન વિશે વાત કરી હતી અને એમને પશ્ચિમી કપડા પહેરવાની વાતને લઈને બયાન આપ્યું છે જ્યાં બચ્ચને વાત કરતા જણાવ્યું કે મને લાગે છેકે ભારતીય.
મહિલાઓએ સ્વીકાર્યું છેકે પશ્ચિમી કપડાં સ્ત્રીને સમાન અધિકાર આપે છે હું મહિલાને એક નારી શક્તિ તરીકે જોવા માંગુ છું હું એમ નથી કહી રહી કે જાવ સાડી પહેરો પરંતુ વેસ્ટર્ન માં પણ મહિલાઓ સારા કપડાં પહેરે છે એ બધું ત્યારે પછીથી બદલાઈ ગયુ જયારે એમણે પેન્ટ પહેરવાનું શરૂ કરી દીધું પરંતુ અહીં બોડકાસ્ટ જ્યાંની વાતમાં.
પુત્રી સ્વેતાએ જ એમની વાત કાપી દીધી સ્વેતાએ કહ્યું વેસ્ટર્ન કપડાં પહેરીને આપણે ગમે ત્યાં જઈ શકીએ છીએ તેમાં એકજોડી પેન્ટ અને ટીશર્ટ પહેરવું વધુ આસાન છે જ્યાં બચ્ચન ત્યાં ના રોકાયા એમને મહિલાઓને ખુદના દુશમન બતાવી દીધા જ્યાએ કહ્યું શિક્ષિત મહિલાઓ પણ ડબલ સ્ટાન્ડર્ડ ની હોય છે જ્યાંના આ બયાન પર તમ શું કહેશો મિત્રો.