અત્યારે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માંથી એક દુઃખભરી ખબર સામે આવી રહી છે બોલીવુડની જાણીતી ફેશન ડિઝાઈનર પ્ર્થ્યુશા ગરીમેલાનું આજે દુઃખદ નીધન થઈ ગયું 35 વર્ષની પ્ર્થ્યુશા ગરીમેલાનો મૃતદેહ તેલંગાણા ના બંજારા હિલ્સમાં એમના ગામમાં આવેલા ઘર પરથી મળી આવ્યો પોલીસે શકના આધારે આ મામલો નોંધી લીધો છે.
જણાવી દઈએ બોલીવુડની ટોપ 10 ડિઝાઇનમાંથી પ્ર્થ્યુશા ગરીમેલા એક હતી માનવામાં આવી રહ્યું છેકે કાર્બન મોનોક્ષાઈડ ગેસ સૂંઘવાના કારણે જ પ્ર્થ્યુશા ગરીમેલાનું નિધન થયુંછે આ મામલે પોલીસની તપાસ ચાલુ છે અને મૃતદેહના પોસ્ટ મર્ટન માટે હોસ્પ્ટિલ મોકલી દેવામાં આવ્યો હતો બંજારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર.
નાગેશ્વર રાવે જણાવ્યું કે પ્ર્થ્યુશા ગરીમેલા ના રૂમમાંથી એક નોટ પણ મળી આવી છે નોટમાં એમણે કોઈ પર આરોપ નથી લગાવ્યો નોટમાં લખેલ હતુંકે હું બહુ એકલી મહેસુસ કરી છું અને હું ટેંશનમાં છું માનવામાં આવી રહ્યું છેકે પ્ર્થ્યુશા ગરીમેલાએ ખુદખુશી કરી લીધી છે અત્યારે આ મામલે હજુ કંઈ નક્કી થયું નથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.