વર્ષ 2020 ના ઓક્ટોમ્બર મહિનાની વાત છે જયારે સના ખાને પોતાની જિંદગીનું સૌથી મોટું એલાન કરી દીધું હતું સનાએ કહ્યું કે તેઓ બોલીવુડની ગ્લેમરસ જિંદગીને છોડી રહી છે હવે તેઓ જીવનભર હિજાબ પહેરીને રહેશે બોલ્ડ સીન માટે મશહૂર રહી ચુકેલી સનાના આ નિણર્યથી દરેક હેરાન હતા સનાએ એ ખુલાસો ન કર્યો કે.
તેઓ આખરે કેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડીને ધર્મના રસ્તે જઈ રહી છે પરંતુ હવે 2 વર્ષ બાદ સનાએ તેનું એવું કારણ જણાવ્યુંછે જે ખુબ ડરાવણું છે સનાએ હાલમાં કહ્યું કે વર્ષ 2019માં રમઝાન સમયે મને હજુ પણ યાદ છેકે હું સપનામાં કબર જોતી હતી હું સ!ળગતી ઝળહળતી કબર અને હું મારી જાતને કબરમાં જોતી.
મેં સપનામાં ખાલી કબર જોઈ અને તેમાં મેં મારી જાતને જોઈ મેં વિચાર્યુંકે આ મારા માટે એક સંકેત છેકે ભગવાન મને આપી રહ્યા છે અને મને લાગ્યું કે ખુદને હું નહીં બદલાઉં તો મારો અંત એવો આવશે તેને લઈને મને ખુબ ચિંતા થવા લાગી સનાએ આ ખુલાસો કરતા બૉલીવુડ પણ દંગ રહી ગયું છે સના અત્યારે સુધી ફિલ્મ.
ઇન્ડસ્ટ્રીઝ છોડવાને લઈને મૌન હતી પરંતુ 2 વર્ષ બાદ પહેલીવાર સના ખાન સામે આવી છે સનાએ 2020 માં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ છોડી હતી તેના પહેલા સનાએ 2020 માં સુરતના એક બીઝનેશમેન અનસ સૈયદ સાથે લગ્ન કર્યા હતા તેના બાદ સના માલદીપ પણ ગઈ હતી અત્યારે સના બૉલીવુડ છોડીને સામાન્ય જીવન જીવી રહી છે.