Cli

બૉલીવુડ એક્ટર શાહરુખ ખાનની ખુલ સંપત્તિ…

Bollywood/Entertainment Breaking

શાહરુખ ખાન બૉલીવુડ જ નહીં પરંતુ દુનિયાના ટોપ અમીર એક્ટર માંથી એક છે પોતાની સુંદર એકટિંગ અને કાબિલિયત પર શાહરુખ ખુબજ લોકપ્રિય છે એક્ટરની કમાણી કેટલાય અલગ અલગ સ્ત્રોતથી થાય છે એક અંગ્રેજી વેબસાઇટ મુજબ શાહરુખની એક વર્ષની કમાણી કમાણી 38 મિલિયન ડોલર છે ભારતીય કરન્સીમાં વાત કરીએ તો.

શાહરુખ ખાન લગભગ 284 કરોડ કરોડ રૂપિયાના 12 મહિને કમાય છે જયારે એક્ટરની એક વર્ષની કમાણી આટલી છે ત્યારે એમની ટોટલ કમાણી કોઈ ઓછી નહીં હોય શાહરુખની કુલ સંપતની વાત કરીએ તો 2021 સુધી શાહરુખની સંપત્તિ 700 મિલિયન ડોલર હતી જેને ભારતીય રૂપિયામાં લગભગ.

5100 કરોડ રૂપિયા થાય છે 1988માં ટીવી પર ફૌજી અને સરકટથી પોતાના કરિયરણું શરૂઆત કરી હતી પ્રથમ ટીવી સિરિયલથી કરિયરની શરૂઆત કરી પછી તેઓ ફિલ્મી લાઈનમાં આવ્યા હતા અત્યારે તેઓ એડ અને જાહેરત તથા ફિલ્મો કરીને વર્ષે કરોડો રૂપિયા કમાઈ છે શાહરૂખના નાના પડદાના સૌથી

લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ સીઝન 3 હતો ગયા અઠવાડિયે દુબઈની સૌથી આલીશાન હોટેલમાં એક હાઈપ્રોફાઈલ લગ્નમાં માત્ર 30 મિનિટના પ્રદર્શન માટે શાહરૂખાને લગભગ 8 કરોડનો ચાર્જ લીધો હતો મિત્રો તમે શું કહેશો આ બાબતે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી અને પોસ્ટ ગમે તો શેર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *