બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સેનન લગાતાર હિટ ફિલ્મોથી ખૂબ જ લાઈન લાઈટમાં આવી ચૂકી છે સાલ 2020 માં રિલીઝ થયેલી ફિલ્મ વરુણ ધવન સાથે ની ભેડિયા અક્ષય કુમાર સાથેની ફિલ્મ બચ્ચન પાંડે રણબીર કપૂર સાથેની ફિલ્મ શમશેરા અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ગનાપથ જેવી મોટી ફિલ્મો માં દમદાર અભિનય.
થકી દર્શકોમાં પોતાની અનોખી છાપ ઉભી કરનાર અભિનેત્રી કિર્તી સેનન આ દિવસો માં કાર્તીક આર્યન સાથે પોતાની આવનારી ફિલ્મ શહેજાદેને લઈને ખુબ જ ચર્ચાઓ માં છવાયેલી છે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ શહેજાદે નુ ટ્રેલર રિલીઝ થયું છે જે દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ.
શહેજાદ ના પ્રમોશન સમયે કિર્તી સેનન કાર્તિક આર્યન અને રાજપાલ યાદવ જે પણ ફિલ્મોમાં કોમેડી અભિનેતા તરીકે જોવા મળશે તેમની સાથે ધ કપિલ શર્મા રિયાલિટી સેટ પર પહોંચી હતી ઓફ સોલ્ડર રેડ સ્ટાઇલીસ આઉટફીટ માં કિર્તી સેનને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતું તેના ભરાવદાર મદમસ્ત.
નિતંબો છલકાતા ફેન્સ ને મદહોશ કરતા હતા કાતિલાના અદાઓ સાથે તેને મિડીયા અને પેપરાજી ને પોઝ આપ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ગજબ ની ડ્રેસિંગ સેન્સ માં તે મજાક ના અંદાજમા હાથ જોડી ને ડાન્સ કરી ને રાજપાલ યાદવ અને કાર્તીક આર્યન સાથે મજાક મસ્તી કરતી જોવા મળી હતી કીર્તિ સેનન ની આ સુંદર તસવીરો.
સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા કિર્તી સેનન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ છે આ દિવસો માં તે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ને ડેટ કરી રહી છે એવી પણ ખબરો સામે આવી છે ફિલ્મ આદિપુરુષ માં કિર્તી સેનન સાથે પ્રભાસ છે જે ફિલ્મ પણ આ વર્ષે રીલીઝ થવા જઈ રહી છે.