બૉલીવુડ એક્ટર બિપાશા બસુ માં બનવાની છે તેણે ગયા દિવસોમાં બેબી બંમ્પ સાથેનો ફોટો શેર કરીને કંફર્મ કર્યું હતું પતિ સાથે ફોટોશૂટમાં બેબી બંમ્પ ફ્લોન્ટ કર્યા જોવા મળી હતી તેના વચ્ચે હાલમાં બિપાશા એ એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ પોતાનું બેબી બંમ્પ ફ્લોન્ટ કરી રહી છે તેમાં તેનું પ્રેગન્સી ગ્લો સાફ જોવા મળી રહ્યું છે.
એક્ટર બિપાશા બાસુ અત્યારે તેની પ્રેગન્સી એન્જોય કરી રહી છે બિપાશાના જીવનમાં જલ્દી નવા મહેમાનની એન્ટ્રી થવા જઈ રહી છે તેને સાંભળીને બિપાશાના ફેન્સ બહુ ઉત્સાહિત છે હવે તેના વચ્ચે બિપાશાએ એક વિડિઓ ફરીથી શેર કર્યો છે જેમાં એક્ટર બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા અને ખુબ જ ખુશ જોવા મળી રહી છે.
બિપાશા બાસુએ જે બ્લેક બોડી ફીટ ડ્રેસ પહેર્યો છે ખુબ જ પારદર્શક છે એક્ટરે ખુલ્લા લાંબા વાળમાં ખુશ જોવા મળી રહી છે એક્ટરે તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો અને ફિટ ડ્રેસમાં બેબી બમ્પ પણ દેખાય રહ્યો છે બિપાશાએ ખુબ મેકઅપ કર્યો છે અને ચોકર નેકપીસ પહેર્યો છે અને તે એક્ટરનો દેખાવને પૂર્ણ કરી રહ્યો છે.
મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ બિપાશા બાસુ અને કરણ સીંગ ગ્રોવર 2015 માં ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા અફેરના ટૂંકા સમય બાદ બંનેએ લગ્ન કરવાનો નિણર્ય કર્યો હતો 2016 માં બંનેએ લગ્ન કર્યા હતા લગ્નના 6 વર્ષ બાદ એમના ઘરે બાળકની ચિચિયારીઓ ગૂંજશે બિપાશા બાસુ લગ્ન બાદ બૉલીવુડ ફિલ્મોથી દૂર છે.