Cli
devadand style

દેવાનંદને કાળા કપડાંમાં જોઈને છોકરીઓ થઈ જતી હતી બેહોશ ! કોર્ટે લગાવ્યો હતો પ્રતિબંધ…

Bollywood/Entertainment

હિન્દી સિનેમના ઇતિહાસમાં દેવાનંદનું અલગજ નામ હતું એમણે 6 દશક સુધી દર્શકોના દિલમાં રાજ કર્યું એમનું જબરજસ્ત હુનર અદા બતાવવા વાંળા દેવાનંદ ભલે આ દુનિયામાં નથી પરંતુ એમની એકટિંગ ને લોકો આજ પણ યાદ કરે છે એમનો જન્મ પંજાબના એક ગામમાં સામાન્ય પરિવારમાં થયો હતો એમનું સાચું નામ ધર્મદેવું હતું.

દેવાનંદ પોતાનું સપનું સપનું સાકાર કરવા માટે મુંબઈ 30 રૂપિયા લઈને ગયાહતા પણ ધીરે ધીરે તેઓ બોલીવુડની દુનિયામાં પગ મુકે છે અને એક અલગજ નામ હાસિલ કરે છે એમને પોતાની કલાકારી કોઈની કોપી નતી કરી એમની સ્ટાઇલ પોતાની હતી એમને બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી હતી જેઓ એક સમયના સુપરસ્ટાર રહી ચુક્યા છે.

બૉલીવુડ ફિલ્મઈન્ડસ્ટ્રીઝમાં ઘણા સિતારાઓ એવા આવ્યા છે જમના ઉપર કરોડો છોકરીઓ ફિદા થઈ હોય એમનામાથી એક હતા દેવાનંદ સાહેબ એમને લઈને એક કિસ્સો બહુ મશહૂર રહ્યો છે આ કિસ્સો એમના સુંદરતને લઈને હતો તેઓ કાળા કોટમાં બહુ સુંદર લગતા હતા જેમની અનેક છોકરીયુઓ દીવાની હતી એવોજ એક કિસ્સો બહાર આવ્યો હતો.

એક વાર એક છોકરીએ કાળા કોર્ટમાં દેવાનંદને યાદ કરીને બિલ્ડીંગ ઉપર થી કૂદિને પ્રાણ આપવાની કોશિશ કરી હતી પરંતુ એક સમય એવો પણ આવ્યો કે કાળો કોટ પહેરીને પબ્લિકમાં જવાનું બંદ કરાવી દીધું હતું રિપોર્ટ અનુસાર 1958માં એમની ફિલ્મ કાલા પાની રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં દેવાનંદે કાલા કોટ પહેર્યો હતો જેને યાદ કરીને એક છોકરીએ પ્રાણ આપી દીધો હતો.

દેવાનંદની કાળા કપડાં પાછળ છોકરીઓ એટલી હદે પાગલ હતી કે એમના માટે કઈ પણ કરવા તૈયાર હતી અને તેઓ પ્રાણ આપવા પણ તૈયાર હતી કહેવાય છેકે મુંબઈની એક કોર્ટએ દેવાનંદને કાળો કોટ ના પહેરવા સૂચન આપ્યું હતું ત્યારબાદ દેવાનંદે પણ કાળા કોર્ટ પહેરીને વસ્તીમાં જવાનું બંદ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *