બિગબોસ રીયાલીટી શો હાઉસ ની 16 મી સીઝન પૂરી થતાં પ્રતિસ્પર્ધીઓ હાઉસ થી બહાર આવી ગયા છે પરંતુ આ વચ્ચે તેમની પાર્ટીઓ રોકાવાનું નામ નથી લેતી એ વચ્ચે શનિવારે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌંદર્યા શર્મા પોતાના બોલ્ડ અને હોટ લુકમા પાર્ટીની મહેફીલ લુંટી રહી હતી.
ગોલ્ડન ડીપનેક ટોપ અને બ્લેક સ્પોટ માં સૌદર્થા ખુબજ હોટ અને બોલ્ડ લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠો મા તે ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજમા પાર્ટીની મહેફીલ લુંટી રહી હતી તેના ડીપનેક માં થી છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો પ્રતિત થતા હતા.
આ પાર્ટીમાં સૌંદર્યા શર્મા અબ્દુ રોજીક સાથે મસ્તી કરતી જોવા મળી હતી પોતાના ઢીચંણ પર બેસીને તેને અબ્દુ સાથે તસવીરો ક્લિક કરાવી તો આખં મારીને ચાહકો ને દિવાના બનાવી રહી હતી સોશિયલ મીડિયા પર સૌંદર્ય અને અબ્દુ નો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં સૌંદર્યા શર્મા.
મદમસ્ત જવાની નો ઉભાર છલકાવતી મદભરી આંખો થી અબ્દુ ને ઘાયલ કરતી જોવા મળે છે સૌંદર્યા શર્મા બિગ બોસ હાઉસમાં ખૂબ લાંબો સમય સુધી રહી હતી ટોપ 6 માં સામેલ થતાં પહેલાં જ તે શો હાઉસ થી બહાર થઈ ગઈ હતી બિગ બોસ હાઉસમાં તે ગૌતમ વિજ સાથે પ્રેમની.
મજા માણતી જોવા મળી હતી બંને કેમેરાની સામે રોમાન્સ કરતા પણ જોવા મળ્યા હતા પરંતુ શો થી બહાર નીકળી તેઓ એક બીજા સાથે જોવા મળ્યા નહોતા શો માં ફેક લવસ્ટોરી દેખાડવાના પણ તેમના પર આરોપો લાગેલા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.