ઋત્વિક રોશન અને સૈફ અલી ખાન અત્યારે એમની આવનાર ફિલ્મ વિક્રમ વેદાને લઈને ચર્ચામાં છે ઋત્વિક રોશન લાંબા સમય પછી મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે તેઓ આ વખતે એક્શન ફિલ્મ વિક્રમ વેધામાં સૈફ અલી ખાન સાથે એક્શન કરતા જોવા મળશે વિક્રમ વેધાની ટીમ લાલ સિંહ ચઢ્ઢા સાથેની ફિલ્મનું ટીઝર.
રિલીઝ કરવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ એમણે એ પ્લાન રદ કર્યો હતો હવે ટીઝર એ સમયે કેમ રિલીઝ નતું કર્યું તેની કોઈ જાણકારી સામે આવી ન હતી પરંતુ હવે ટૂંક સમયમાં જ રિતિક રોશન અને સૈફ અલી ખાનના ચાહકોને આ ફિલ્મનું ટીઝર જોવા મળશે મીડિયા રિપોર્ટ મુજબ 24 ઓગસ્ટએ તેનું ટીઝર રિલીઝ કરવામાં આવશે.
તેને લઈને ગઈકાલે 23 ઓગસ્ટે બંને સ્ટાર ઋત્વિક રોશન અને સૈફ અલીખાન એમની આવનાર ફિલ્મ વિક્રમ વેધાનું ટ્રેલર લોન્ચ ઇવેંટમાં પહોંચ્યા હતા આ દરમિયાન બંનેનું લુક સામે આવ્યા છે તેને જોઈને કોઈ કહી ન શકે કે બંને સ્ટારની આટલી ઉંમર હોય શકે બંને સ્ટારના ફોટા અને વિડિઓ સામે આવ્યા બાદ ફેન્સ પણ દંગ રહી ગયા છે.
સૈફ અલી ખાનની ઉંમર અત્યારે 52 વર્ષ થઈ છે જયારે ઋત્વિક રોશનની 48 વર્ષ થઈ છે તેમ છતાં બંને સ્ટારનું ફિટનેશ અને સુંદરતા એટલી છેકે જોઈને કોઈ કહી ન શકે આ સ્ટાર 50 પ્લસ હશે બંનેની ફોટો અને વિડીયો સામે આવ્યા બાદ સોસીયલ મીડિયામાં આ વાત ચર્ચાતી જોવા મળી વાચક મિત્રો આ મામલે તમે શું કહેશો.