આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વિડીઓ વાઈરલ થતાં રહે છે જેમાં કેટલાય લોકો સોશિયલ મિડિયા દ્વારા સ્ટાર પણ બની ગયા તેના વચ્ચે ઈન્સ્ટ્રાગ્રામ માં બ્યુટી ખાન નામની યુવતી નથી કોઈ એક્ટ્રેસ કે અભિનેત્રી છતાં પણ અભિનેત્રી કરતા પણ વધારે ફોલોવર ધરાવે છે ઈન્સ્ટ્રાગ્રામ પર.
૯ મીલીયન થી વધારે ફોલોવર ધરાવતી આ યુવતી બંગાળ ના કોલકાતા શહેરમાંથીછે એ પોતાના બોયફ્રેન્ડ અરબાઝ સાથે ઈન્સ્ટ્રાગ્રામ માં ડાન્સ વિડીઓ બનાવે છે પોતાના ડાન્સ ના જાદુ એ લાખો લોકોના દિલ ઉપર રાજ કરનાર બ્યુટી ખાન પહેલા સામાન્ય ચહેરો આને કદરુપી હતી.
જે ફિલ્ટર લગાડતા પણ દેખાવે શ્યામ લાગતી હતી પરંતુ ફેમસ બનતા બદલાઈ ગયો લુક આજે ચાદં ને પણ સરમાવે એવી સુદંરતા સાથે એનો ડાન્સ લોકો ખુબ પસંદ કરે છે બ્યુટી ખાન આજે અનેક બોલિવૂડ અભિનેત્રી ને પણ પોતાના લાઈક કોમેન્ટ અને ચાહકો દ્વારા ટક્કર આપે છે.
બ્યુટી ખાન પોતાના ફેમેલી સાથે ફોટોગ્રાફ અપલોડ કરતી રહે છે એમાં એના જુના ફોટાઓ માં સાદાઈ અને સુદંરતાનો અભાવ લાગે છે જ્યારે તાજેતરના ફોટા માં હોટનેસ અને સુદંરતાનો નિખાર દેખાય છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કૉમેન્ટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.