Cli
બહેનની લગ્ન ની પાર્ટીમાં અભિનેત્રી અનન્યા પાંડે સીગરેટ પીતી પકડાઈ, થઈ રહી છે થું થું...

બહેનની લગ્ન ની પાર્ટીમાં અભિનેત્રી અનન્યા પાંડે સીગરેટ પીતી પકડાઈ, થઈ રહી છે થું થું…

Bollywood/Entertainment Breaking

પોતાની કાકાની દિકરી અલાના પાંડે ની લગ્નની પાર્ટીમા બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે સિગરેટ પીતી પકડાઈ છે અનન્યા પાંડે નો વિડીઓ સામે આવ્યો છે જેમાં અનન્યા પાંડે સિગરેટ ના કહી મારતી જોવા મળે છે હેરાનીની વાત એ છે કે અનન્યા પાંડે એ જ ઇવેન્ટમાં સિગરેટ પીતી જોવા મળી હતી.

જે પાર્ટીમાં તેમના પિતા બોલીવુડ અભિનેતા ચંકી પાંડે અને માતા ભાવના પાંડે ઉપસ્થિત હતા સમગ્ર ઘટના અનુસાર આ દિવસોમા ચંકી પાંડે ના ભાઈ ચીંકી પાંડે ની દિકરી અલાના પાંડે ના પ્રિવેન્ડીગની પાર્ટી ચાલી રહી છે તાજેતરમાં જ સોહીલ ખાન ના ઘેર મહેંદી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અલાના પાંડે પોતાના મમ્મી પપ્પા સાથે પહોંચી હતી સાથે આ મહેંદી સેરેમનીમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા સેલિબ્રિટી પણ હાજર રહ્યા હતા આ દરમિયાન પાર્ટીમાં એક ફેન્સે ઉપર થી એક વિડિઓ શુટ કર્યો હતો અને આ જ વિડીઓ માં અનન્યા પાંડે સિગરેટ પીતી કેદ થઈ હતી.

આજુબાજુના લોકો ડાન્સ કરી રહ્યા હતા તો સિગરેટના કસ લગાવી અનન્યા પાંડે સહેલીઓ સાથે મજા માણી રહી હતી અનન્યા પાંડેની આ હરકત થી લોકો હેરાન રહી ગયા છે કારણકે આ સેલિબ્રિટીઝ એક તરફ ફિટનેસને લઈને જ્ઞાન આપે છે અને બીજી તરફ પોતે ધૂમ્રપાન કરે છે અરે એ પણ.

પોતાના પરિવારજનોની હાજરીમાં અભિનેતા શાહરુખ ખાન નો દિકરો આર્યન ખાન જ્યારે સફેદ પાવડરના કેસમાં પકડાયો હતો ત્યારે એ સમયે અનન્યા પાંડે નું પણ નામ સામે આવ્યું હતું અને અભિનેત્રી અનન્યા પાંડે ને એ સમયે પોલીસે પુછતાછ માટે પણ બોલાવી હતી પરંતુ ત્યારબાદ આ કેસની.

તપાસ કરી રહેલા ઓફિસર સમીર પર આરોપ લાગતા અનન્યા પાંડે થી ફરી પુછતાછ ના થઈ એ સમયે આર્યન ખાન સાથે નામ આવતાં ખુબ વિવાદ જોવા મળ્યો હતો હવે ફરી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી જોવા મળે છે ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *