car colletion

આ ગુજરાતી કલાકારોનું કાર કલેક્શન તમને પણ આશ્ચર્યમાં મૂકી દેશે.

બોલીવુડના કયા અભિનેતા કે સિંગર પાસે કઈ કાર છે,તેની કિંમત શું છે તે અંગે તો તમે ઘણીવાર સાંભળ્યું હશે.પરંતુ શું તમે ક્યારેય ગુજરાતી અભિનેતા કે સિંગરના કાર કલેક્શન તેમજ તેની કિંમત અંગે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો છે? નહિ?તો ચાલો આજે અમે તમને તમારા ગમતા અને ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિયતા ધરાવતા કેટલાક અભિનેતા અને ગાયકોના કાર કલેક્શન […]

Continue Reading
gujrati kalakar wife

ગુજરાતી કલાલરોની પત્નીઓ વિશે આ અવનવી વાતો તમને આશ્ચર્યમાં મૂકી દેશે

બોલીવુડના અભિનેતા કે અભિનેત્રીના અંગત જીવન અંગે,તેમની પ્રેમિકા કે પ્રેમી અંગે તો તમે અનેકવાર સાંભળ્યું હશે. પરંતુ શું તમે ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા કે ગાયકોના અંગત જીવન,તેમના પરિવાર કે પત્ની અંગે જાણો છો. આજે ગુજરાતી ફિલ્મો ભલે બોલીવુડ ફિલ્મથી આગળ નીકળી હોય પરંતુ ગુજરાતી કલાકારો અંગે કોઈપણ વ્યક્તિ પાસે પૂરતી જાણકારી હોતી નથી.તો આજે અમે […]

Continue Reading
kama bhai age

જાણો ગુજરાતી ડાયરાની શાન કમા ભાઈની ઉંમર શું છે?

પાછલા કેટલાક વર્ષથી ગુજરાતી ડાયરા નો મહત્વનો હિસ્સો બની ગયેલા કમાંભાઈ વિશે તો તમે સાંભળ્યું જ હશે.કિર્તીદાન ગઢવીના એક ડાયરામાં પોતાની મોજમાં નાચી રહેલા કમા પર કિર્તીદાન ગઢવી ની નજર પડી.તેમને કમાની નિખાલસતા સ્પર્શી ગઈ. જે બાદથી તેઓ કમા ને પોતાના ડાયરા માં સાથે રાખવા લાગ્યા.કિર્તીદાન ગઢવીના સાથ પછી કમાભાઈની લોકપ્રિયતા એટલી વધી કે કોઈપણ […]

Continue Reading
vikrmthakor son engged

વિક્રમ ઠાકોરના દીકરાની થઈ સગાઈ જાણો વિક્રમ ઠાકોરે શું કહ્યું?

આજના યુગમાં ગુજરાતીઓ માત્ર રાજનીતિ ક્ષેત્રે જ નહિ સિનેમા ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યા છે.બોલીવુડ ફિલ્મોને પાછળ પાડી આજે ગુજરાતી ફિલ્મો યુવાનો માટે મનોરંજનની પહેલી પસંદ બની છે. એવામાં બોલિવુડની જેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાક એવા કલાકારો છે જેમણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોના વર્ષો વિતાવ્યા હોય આવા જ એક કલાકાર છે વિક્રમ ઠાકોર. એકવાર પિયુ […]

Continue Reading
snake on moon

ચંદ્રની સપાટી પર મળેલી આ ચોંકાવનારી વસ્તુએ ઉડાવ્યા સૌના હોશ.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવા એ કોઈ મોટી વાત નથી.આજના ઈન્ટરનેટ યુગમાં રોજના લાખો કરોડો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.એટલું જ નહિ વીડિયો વાયરલ થયા બાદ તે ક્યાંનો છે?તેમજ સાચો પણ છે કે નહિ તે જાણ્યા વિના તેની સાથે અનેક અફવાહ જોડી દઈ લોકોને ખોટી જાણકારી આપવામાં આવતી હોય છે. એટલું […]

Continue Reading
gold on moon

ચંદ્રની સપાટી પર છે સોનાનો ડુંગર?જાણો શું છે હકીકત.

હાલમાં ચારે તરફ ચંદ્રની સપાટી,પ્રજ્ઞાન રોવર અને ચંદ્રયાન વિશે થઈ રહેલી ચર્ચા તો તમે સાંભળી જ હશે.તમે એ પણ સાંભળ્યું હશે કે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી લેશે તો ચંદ્ર પર માનવજીવન શક્ય બની શકશે. પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે ચંદ્રની સપાટી પર સોનાનો ડુંગર છે?આશ્ચર્ય થયું ને?હકીકતમાં ચંદ્રયાન -૩ […]

Continue Reading
indian couple dead in america

અમેરિકામાં ભારતીય દંપતી સહિત છ વર્ષના બાળકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ.

વિદેશમાં ભારતીયોની હ!ત્યા એ કોઈ નવી વાત નથી અવારનવાર ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો અથવા ભારતીય પરિવારના મોત અંગે સમાચાર સામે આવતા હોય છે.હાલમાં પણ અમેરિકામાંથી આવો જ એક હ!ત્યાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં સામે આવેલી ખબર અનુસાર અમેરિકાના મેરીલેન્ડમાં રહેતા ભારતીય દંપતી સહિત તેમના બાળકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા […]

Continue Reading
adashrmahouse

સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમાં શિફ્ટ થશે અભિનેત્રી અદા શર્મા

કોઈપણ જગ્યા ભલે ગમે તેટલી સુંદર કેમ ન હોય પરંતુ તેના વિશે એકવાર કોઈપણ અફવાહ ફેલાય અથવા તો કોઈએ તે જગ્યા પર આત્મહ!ત્યા કરી હોવાની જાણ થાય તે બાદથી તે સુંદર જગ્યાની કિંમત ઘટી જતી હોય છે. કોઈપણ વ્યક્તિ એ જગ્યા પર જવાનું ટાળી દેતા હોય છે.આવું જ કઈ થઈ રહ્યું છે સ્વર્ગીય અભિનેતા સુશાંત […]

Continue Reading

વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી આગાહી.ફરી ગુજરાતના વાતાવરણમાં આવશે બદલાવ.

સામાન્ય રીતે ઓગસ્ટ એટલે કે શ્રાવણ મહિનાને વરસાદનો મહિનો કહેવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે શ્રાવણ પણ કોરો રહી ગયો હોય એવું જોવા મળી રહ્યું છે.આ વર્ષે વરસાદની શરૂઆત જુન મહિનાના અંતથી જ થઈ ગઈ હતી એ તો તમે જાણતા જ હશો. આ વર્ષમાં જુન જુલાઈ મહિનામાં પડેલા વરસાદને જોતા તો આ ચોમાસુ મૂશળધાર […]

Continue Reading
got in class

ચાલુ વર્ગમાં બકરી આવી જતા શિક્ષિકાએ બાળકો પાસે કરાવ્યું આવું કામ.

સાચો શિક્ષક એ જ કહેવાય જે કોઈપણ ખરાબ પરિસ્થતિ માં પણ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું ન ચૂકે.હાલમાં એક આવા જ સાચા શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સામાન્ય રીતે તમે ભણાવતા હોય અને કોઈ પ્રાણી તમારા વર્ગમાં આવી જાય તો તમે તે પશુને બહાર નીકળવા પ્રયત્ન કરશો અને તેના બહાર નીકળ્યા પછી જ […]

Continue Reading