ધર્મેન્દ્ર ની લાડલી ઈશા દેઓલ ક્યૂટ પતિ સાથે જ્વેલરી સોપના ઉદ્ઘાટન માં પહોંચી, જુવો સુંદર જોડી…
બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલ આ દિવસોમાં સુનીલ શેટ્ટી સાથે 22 માર્ચ ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ હન્ટર ને લઈને ખુબ ચર્ચાઓ માં છે એક્સન થી ભરપુર આ ફિલ્મ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી છે ફિલ્મમાં સુનિલ શેટ્ટીની સાથે ઈશા દેવોલ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળે છે. અભિનેતા ધર્મેન્દ્ર અને હેમામાલીની પુત્રી ઈશા દેઓલ […]
Continue Reading