સલમાન ખાને શાહરુખ ખાન ની પત્ની સાથે રોમેન્ટિક અંદાજમા આપ્યા પોઝ, પહોંચ્યા નિતા અંબાણીની પાર્ટીમાં…

સલમાન ખાને શાહરુખ ખાન ની પત્ની સાથે રોમેન્ટિક અંદાજમા આપ્યા પોઝ, પહોંચ્યા નિતા અંબાણીની પાર્ટીમાં…

Breaking Bollywood/Entertainment

એશીયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ની કોઈપણ પાર્ટી દરમિયાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના નામી કલાકારો ઉમટી પડે છે અંબાણી પરિવાર ની પાર્ટીઓ હંમેશા શાનદાર રીતે આયોજિત કરવામાં આવે છે એ વચ્ચે તાજેતરમાં નિતા અંબાણી પોતાના સાંસ્કૃતિક કેન્દ્ર NMACC ની શરૂઆત કરી રહી છે.

તેના ઉદ્ઘાટન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડના ઘણા કલાકારો અંબાણી પરિવાર ની પાર્ટીમા સામેલ થયા હતા એ વચ્ચે શાહરુખ ખાન ની પત્ની ગૌરીખાન દિકરા આર્યન ખાન અને દિકરી સુહાના ખાન સાથે શાનદાર અંદાજમાં પહોંચી હતી ગૌરીખાન ગોલ્ડન ડીપનેક ઓફ.

સોલ્ડર સ્ટાઈલીશ ડ્રેસમા ઓપન હેર લાઈટ મેકઅપ સાથે ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા જોવા મળી હતી તો સુહાના ખાન પણ ઓફ સોલ્ડર સ્ટાઈલીશ રેડ આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી સાથે આર્યન ખાન પણ શુટ પેન્ટ માં જોવા મળ્યા હતા પાર્ટીમાં બોલિવૂડ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ભાઇજાન સલમાન ખાન ની એન્ટ્રી થતાં લોકોની નજર સલમાન ખાન પણ પડી હતી સલમાન ખાન બ્લેક શુટ માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા આવતા જ તેમને ગૌરીખાનની કમર માં હાથ નાખીને વાતચીત કરી અને રોમેન્ટિક અંદાજમાં તેઓ.

એકબીજાને ભેટી અને કેમેરા અને મિડીયા સામે પોઝ આપતાં જોવા મળ્યા હતા તો સલમાનખાન ની સાથે ગૌરી ખાન આર્યન ખાન અને સુહાના ખાને પણ કેમેરા સામે પોઝ આપ્યા હતા ઇવેન્ટમાં સલમાન ખાન શાહરુખ ખાન ના પરીવારને સંભાળતા જોવા મળ્યા હતા.

બોલીવુડ ભાઈજાન સલમાન ખાન અને શાહરુખ ખાન ની પત્ની ગૌરીખાન એકબીજા ના ખાશ મિત્રો છે બંને વચ્ચે હંમેશા ખાશ બોન્ડીગ જોવા મળે છે ગૌરીખાન ફેસન ડીઝાઈનર છે સલમાન ખાન ના ઘણા શુટીંગ ડ્રેસિંસ પણ ગૌરીખાન તૈયાર કરે છે શાહરુખ ખાન ની.

ફિલ્મ પઠાન માં સલમાન ખાન ને મહેમાન કલાકાર તરીકે આમંત્રીત કરવા માટે પણ ગૌરીખાન પહોંચી હતી ગૌરી ખાનની મિત્રતાના કારણે સલમાન ખાન પહેલીવાર કેમીયો રોલ માટે તૈયાર થયા હતા ફિલ્મ પઠાન સુપરહિટ સાબીત થતા સલમાન ખાન નુ મહત્વ નું યોગદાન રહ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *