Cli
સમય થી 2 મહિના પહેલા જમણી રાની મુખર્જી ની દીકરી, એનઆઈસીયુ માં રાખવામાં આવી...

સમય થી 2 મહિના પહેલા જમણી રાની મુખર્જી ની દીકરી, એનઆઈસીયુ માં રાખવામાં આવી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રાની મુખર્જી આ દિવસોમાં પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મિસેસ ચેટર્જી વર્સેસ નોર્વે ની સફળતાથી ખુબ ચર્ચાઓ માં છવાઈ છે એ વચ્ચે તાજેતરમાં રાની મુખર્જી એ પોતાની દિલની વાત કરતા દુઃખ વ્યક્ત કર્યું છે કોઈ માં પર એવી તકલીફો ના આવે છે.

રાની મુખર્જી એ વેઠી છે રાની મુખર્જી એ જે વાત કરી એ સાભંડતા લોકોની આંખો ભરાઈ આવી હતી બોલિવૂડ અભિનેત્રી રાની મુખરજીએ યશરાજ ફિલ્મ્સ ફિલ્મ મેકર આદિત્ય ચોપડા સાથે સાલ 2014 માં લગ્ન કર્યા હતા રાની મુખર્જી અને આદિત્ય પોતાની જિંદગીને હંમેશા પર્સનલ રાખવાનું વધારે પસંદ કરે છે.

લગ્નના એક વર્ષ બાદ રાની મુખરજીએ પોતાની દીકરી આધીરાને જન્મ આપ્યો હતો પરંતુ દીકરીને જન્મ પર રાની મુખર્જી ખુશ નહીં પરંતુ પરેશાન થઈ ગઈ હતી આધીરા એક પ્રિમેચ્યોર બાળકી હતી રાની મુખરજી ની દીકરી નો જન્મ સમયથી બે મહિના પહેલા થઈ ગયો હતો આધીરાને.

લગાતાર સાત દિવસ સુધી એનઆઇસીયુ માં રાખવી પડી હતી તાજેતરમાં રાની મુખર્જી કરીના કપૂરના શો મા પહોંચી હતી અને અહીંયા તેને પોતાની દર્દ ભરી કહાની ને પહેલીવાર દુનિયાની વચ્ચે વ્યક્ત કરી હતી રાની મુખર્જીએ જણાવ્યું કે આપણા જીવનમાં એવું પહેલી વાર થાય છે કે આપણને અહેસાસ થાય છે કે આપણે.

આપણાથી વધારે કોઈને પ્રેમ કરીએ છીએ જ્યારે એ પળ મારા જીવનમાં આવ્યા તો મારા બાળકોથી મારા માટે કોઈ મહત્વપૂર્ણ નહોતું મારા કેસમાં મારી બાળકી પ્રિમેચ્યોર હતી આદિરા નો જન્મ સમયથી બે મહિના પહેલા થઈ ગયો હતો એ એ સમયે ખૂબ જ નાની હતી ત્યારે હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.

તેને સાત દિવસો સુધી એન આઈસીયુમાં માં રાખવી પડી હતી પરંતુ ભગવાનની કૃપાથી બધા પેરામીટર જે એક બાળક કરે છે તે આદિરા એ કરવાના શરુ કરી દિધા હતાં રાની મુખર્જી ની દીકરી આદીરા સાત વર્ષની થઈ ગઈ છે આદિરાને રાની મુખર્જી મીડિયા ની લાઈમલાઈટ થી હંમેશા દૂર રાખે છે જન્મના આટલા વર્ષો બાદ પણ.

રાની મુખર્જી દીકરી આદીરાને મીડિયાની સામે ક્યારેય લઈને આવી નથી રાની મુખર્જી પોતે કહે છે કે તે પોતાની દીકરીના પગને હંમેશા જમીન થી જોડાયેલા રાખવા માંગે છે તે સ્ટાર ના બાળકોની જેમ કોઈ પણ પરવરીશ પોતાના બાળકોને આપતી નથી રાની મુખર્જી ના આ ખુલાસાથી લોકો દંગ રહી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *