કરણ જોહરે કંગના રનૌત ને ના કહેવાના શબ્દો કહ્યા, પહેલીવાર આપ્યો સણસણતો જવાબ...

કરણ જોહરે કંગના રનૌત ને ના કહેવાના શબ્દો કહ્યા, પહેલીવાર આપ્યો સણસણતો જવાબ…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરે અભિનેત્રી કંગના રનૌતને મુતોડ જવાબ આપ્યો છે કરણ જોહરે કંગના ની બોલતી બંધ કરી દિધી છે છેલ્લા કેટલાક સમયથી કરણ જોહર અને કંગના વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું પરંતુ અત્યાર સુધી નિશાનો માત્ર કંગના રનૌત જ સાધતી હતી.

સુશાંત સિંહ રાજપુત ના મો!તના મામલે કરણ જોહર પર નિસાન સાધ્યુ હતું
પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં બોલીવુડ ગેંગને લઈને ચોકાવનારો ખુલાસો કર્યો હતો પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતું કે બોલીવુડમાં તેમના વિરુદ્ધમાં રાજનીતિ રમવામાં આવી હતી.

અને તેને સાઈડ લાઈન કરવામાં આવી હતી અને એ વાતને કંગના રનૌતે સમર્થન આપ્યું હતું તાજેતરમાં કંગના એરપોર્ટ પર પહોંચી હતી અને પેપરાજી જણાવ્યું હતું કે તેઓ જાણી જોઈને બોલીવુડ માફિયા વિરુદ્ધમાં કાંઈ લખતા નથી અને કાંઈ બોલતા નથી અને આ વિડીયો સોશિયલ મીડિયા પર.

ખૂબ જ વાયરલ થયો હતો અને જેના પર કરણ જોહરે કંગના ને મૂતોડ જવાબ આપ્યો હતો કરણ જોહરે એક પોસ્ટ શેર કરી હતી અને પોસ્ટમાં તેમને લખ્યું હતું કે હવે એરપોર્ટ પર ફ્લાઇટ પકડવા સિવાય ઘણા બધા કામ પણ થઈ રહ્યા છે કરણ જોહરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર.

એક પોસ્ટ શેર કરી લખ્યું હતું કે એરપોર્ટ એક રનવે છે અહીં પ્રેસ કોન્ફરન્સ પણ થાય છે અને આવનારા સમયમાં એરપોર્ટ પરથી એક ટ્રેલર પણ લોન્ચ થઈ શકે છે હું આનો ભાગ બનીશ કોઈ તકલીફ નથી પરંતુ ઘણીવાર ફ્લાઈટ પકડી લેવી એ પણ લોકો માટે સારું છે.

કરણ જોહરે આગળ લખતા જણાવ્યું કે રવિ ના ગીતો કરતા આજકાલ મને વધારે એથની કપડા પહેરનાર લોકોથી વાંધો છે કરણ જોહર અને કંગના નો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલ્યો આવે છે કંગના આરોપ લગાવતી આવી છે કે કરણ જોહનના કારણે બહારથી.

આવતા એક્ટરોને કામ મળતુ નથી કરણ જોહર સ્ટાર કીડનુ જ સમર્થન કરે છે કંગના રનૌત કરણ જોહર ને બિગ ડેડી પણ કહી ચુકી છે પ્રિયંકા ચોપડા જ્યારે ખુલાસો કર્યો હતો કે તેમને સાઈડ લાઈન કરવામાં આવી રહી હતી એ સમયે પણ લોકોએ કરણ જોહર પર.

આક્ષેપો લગાડ્યા હતા અને હવે કરણ જોહર પણ આ મામલે શાંત રહેવા માંગતા નથી તેમને પણ પોતાની પોસ્ટ મારફતે જણાવી દીધું છે કે એરપોર્ટ પર તમે માત્ર ફ્લાઈટ પકડવાનું કામ કરો વધારાનું ભાષણ આપી લોકોને કામ બંધ કરો નહિતર અમે પણ ચૂપ નહીં રહીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *