ના અમિતાભ કે ના શાહરૂખ, કોણ છે દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ જેને ઐશ્વર્યા રાય કરે છે ફોલો?
બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એશ્વર્યા રાયના ઈન્સ્ટાગ્રામ પર 1.48 કરોડ લોકો ફોલો કરે છે. પરંતુ તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. તો ચાલો જાણીએ આ કઈ વ્યક્તિ છે.ફેમસ અભિનેત્રી એશ્વર્યા રાય છેલ્લા 3 દશકથી ફિલ્મી દુનિયાનો ભાગ છે. વર્ષ 1997માં તેમણે તમિલ ફિલ્મ ઈરુવરથી ડેબ્યુ કર્યું હતુ. તે જ વર્ષે રાહુલ રવૈલના ડાયરેક્શનમાં બનેલી […]
Continue Reading