હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે માંની આરાધનામાં ગરબે રસિયાઓ ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે અમદાવાદના એક રંગ મોરલા કરીને પાર્ટી પ્લોટમાં થોડાક દિવસ પહેલાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં એક એન્કર છે તેઓ આવું કહે છે કે આ ગરબામાં જો કોઈ મુસ્લિમ હોય તો સ્વેચ્છા અહીથી જતા રહો .
આ પ્રકારની વાત સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના જે સંગઠનો છે તેમના નંબર પણ હેલ્પલાઈન નંબર જાહેર થાય છે ત્યારે અનલને આ વિડીયો વાયરલ થયા બાદ વિવાદ થયો હતો અને આ બાબતે રંગમોરલામાં લોક ગાયક આદિત્ય ગઢવીના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે તેમણે આ બાબતે ખુલાસો કરતા કહ્યું કે આ પ્રકારની કોઈ પણ સૂચના તેમના તરફથી આપવામાં નથી આવી કોઈ આ બી જાહેરાત છે તે કરાવવામાં નથી આવી ત્યારે આને લઈને જે મામલો ઘરમાં આવ્યો હતો .
ત્યારે હવે હિન્દુ સંગઠનો છે તે આદિત્ય ગઢવીનો પણ વિરોધ કરતા જોવા મળ્યા આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે તેને લઈને હવે આદિત્ય ગઢવીના સમર્થનમાં ઉતાર્યા છે માલધારી સમાજના યુવા આગેવાન ધ્રુવ દેસાઈ આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને ધ્રુવ દેસાઈએ શું કહ્યું
તે સાંભળો વાત કરીએ તો હાલ નવરાત રાત્રીનો પર્વ ચાલી રહ્યો છે માની આરાધનાનો પર્વ છે અને આ સંદર્ભમાં અમદાવાદના એક પાર્ટી પ્લોટમાં રંગ મોરટલા જે નામ છે આ પાર્ટી પ્લોટનો ત્યાં આદિત્ય ગઢવી જેઓ માલધારી સમાજમાંથી આવે છે ગઢવી તેઓ છે ને જે રીતે એક નિવેદન છે વાયરલ થયું હતું કે તેમના કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું કે આ નવરાત્રીમાં જે મુસ્લિમ હોય ત્યાં અહીંયાથી જતા રહે પછી આ ઘટનાને લઈને આદિત્ય ગઢવીએ ખુલાસો કર્યો કે આ પ્રકારની કોઈપણ જાહેરાત છે તેમના તરફથી કરવામાં માં નથી આવી ને ગરબા એક સંસ્કૃતિ છે એ એક રાજ્યની ઓળખ છે ગુજરાતની ત્યારે આ પ્રકારનું જે તેમણે નિવેદન આપ્યું તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે જેમાં હિન્દુ સંગઠનો દ્વારા આદિત્ય ગઢવીના આ નિવેદનનો ભારે વિરોધ કરી રહ્યા છે.
આપણી સાથે માલધારી સમાજના યુવા આગેવાન ધ્રુવ દેસાઈ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીએ શું માની રહ્યા છે તેઓ આ બાબતને લઈને ધ્રુવભાઈ ખાસ કરીને જોઈએ તો નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને આદિત્ય ગઢવીના એક નિવેદન જે તેમણે ખુલાસો કર્યો એને લઈને હિન્દુ સંગઠનો હવે રોશે ભરાયા છે. નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે આ પ્રકારનું નિવેદન કેવી રીતે આપી શકે એક કલાકાર આપનું શું કહેવું છે જે આખો ઘટનાક્રમ રંગ મોરલામાં બન્યો હતો તે બાદ આવેલી સ્પષ્ટતા મામલે અને આ વિવાદને લઈ સૌપ્રથમ તો મારા તમારા માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના લોકોને મારો સવાલ છે અને ગુજરાતની સરકારને ભી છે કે ગુજરાતની જે સંસ્કૃતિ છે એના ઠેકેદાર આ વીએચપી અને બજરંગદળને કોને બનાવ્યા હું પોતે માલધારી સમાજમાંથી આવું છું યુવા છું અને મને ખબર છે કે ગુજરાતનું સાચું કલ્ચર અને રિયલ કલ્ચર કેવું દેખાય છે કચ્છમાં ફકીરાણી જત સમાજ જે પોતે મુસ્લિમ ધર્મમાં માને છે અને ત્યાના લોકલ માલધારી જે રબારી છે તેવા સમુદાયો પરંપરાઓમાંથી હિન્દુ મુસ્લિમ સાથે રહેવાની એકબીજાના તહેવારો અને લોક સંસ્કૃતિ સાથે જોડાવાની પરંપરા જોવા મળે છે.
અત્યારે પણ આ ધરતીની ઓળખ નફરત નથી સહ અસ્તિત્વની છે જે ગુજરાતે તે સાથે જીવતા શીખ્યું એને ધર્મના નામે અલગ પાડવા કોણ નીકળી પડ્યા છે આ લોકો અને એક કલાકાર તરીકે આદિત્યભાઈ ગઢવીએ જે સ્ટેન્ડ લીધું તેનું હું સન્માન કરું છું અને આ પહેલા પણ જ્યારે જ્યારે પણ સ્વતંત્રની જે લડત થતી હતી પહેલા ત્યારે પણ કલાકારો હંમેશા આગળ રહ્યા હતા અને એમને એમના મંતવ્યો આપ્યા હતા અને ભારત દેશની આઝાદીમાં પણ એઓ સહભાગી રહ્યા હતા તો જ્યારે આપણે ગુજરાત રાજ્યના આપણા ભારત દેશમાં આવી અવારનવાર ઘટનાઓ જોઈએ છીએ કે જ્યાં અમુક લોકો ધર્મના ઠેકેદાર બની જાય છે.
ત્યારે અવાજ ઉપાડવો જરૂરી છે કારણ કે ગરબા એક સેલિબ્રેશન છે કોઈ રિલીજીયસ ચેકપોઈન્ટ નથી જો કોઈ જેન્યુઈન ક્રાઈમ હોય તો પોલીસ ઇન્વેસ્ટિગેટ કરે પણ કોઈ સંગઠનને લોકોના ડરાવવાના ધમકાવાના અને પોતાની જાતે જ એક આખા એક સંસ્કૃતિનો ગેટ કીપર ઠેકેદાર બનવા માટે કોણે એમને કીધું છે કોણે પરમિશન આપી છે અને ગુજરાત ગવર્મેન્ટે પણ એક છેને હવે પડદા પાછળ રહેવું બંધ કરવું જો કારણ કે પબ્લિકલી તેમને એક તો પોઝીશન સ્ટેટ કરવી પડે કારણ કે આ ગરબા જેવી જે છે ને અલગ અલગ ઇવેન્ટ થતા હોય છે અલગ અલગ શહેરોમાં થતા હોય છે તો આ રીતે તો દર વર્ષે આપણે જોઈએ છીએ કોકને કોક કંઈક ને કઈક આવું બને છે હ તો તમે એક ગાઈડલાઈન નક્કી કરો કે ભાઈ ગુજરાતમાં સર્વધમ રહે છે સર્વ જાતિના લોકો રહે છે સર્વ સમાજ સર્વ વર્ગના અપર ક્લાસ લોઅર ક્લાસ મિડલ ક્લાસ બધા રહે છે ને બધા માટે સંસ્કૃતિ છે કોઈ આનું ઠેકેદાર ના બની શકે અને જે બનવાની કોશિશ કરશે એમને જલ ભેગા કરો.
કોઈ જો સંગઠન કાયદાથી ઉપર રહેવાનું ભ્રમ રાખતું હોય તો યાદ રાખજો લોકશાહીમાં કોઈ સંગઠન મોટું નથી બંધારણ મોટું છે હું પોતે માલધારી છું રબારી છું અને હું મારા ગુજરાતને છે ને આ રીતે હેટરેડ અને આવી ફાંસીવાદી નીતિઓથી ની ગેરવા દઉ અમા આપણી ઓળખ વિવિધતા છે અને આપણી તાકાત એકતા છે વિવિધતામાં એકતા અને આપણો બધાનો સૌનો જવાબ એ જોવો જો કે જય બંધારણ આપણા બધાનો દેશ છે આપણા એકબીજાના દરેક તહેવારોમાં આપણે સહભાગી બનવું જોવ અને તહેવારો એ આપણી સંસ્કૃતિનું પાર્ટ છે અને આનું ઠેકેદાર કોઈ ના બનવું જોઈ કે ભાઈ આ તહેવાર તમારે ઉજવવાનું ને અમારે નહી ઉજવવાનું ધ્રુવભાઈ ખાસ કરીને જોઈએ તો પહેલાના સમયમાં જે ગરબા થતા હતા અને ગરબાને આપણે એક ગુજરાતની સંસ્કૃતિ તરીકે પણ જોઈએ છીએ એનો કોઈ ધર્મથી નિસ્બત નથી.
ગરબો એક કલ્ચર છે ને સપનામાં પહેલાના સમયમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે એક જ પોળમાં રહેતા હતા ગરબા રમતા હતા ત્યારે કોઈ વિરોધ વાંધા છે આપણે જોવા નહોતા મળતા હતા પરંતુ છેલ્લા પાંચેક સાત વર્ષથી આ માહોલ વધારે બન્યો છે કે મુસ્લિમોને ગરબામાં પ્રવેશ આપવો નહીં મુસ્લિમો જ્યાં ગરબા રમવા એમને મારવા એટલે ઘણા બધા બાબતો જે સામે આવી રહી છે તો આ માહોલ કેવી રીતે ક્રિએટ થયો અચાનક શું કારણ લાગી રહ્યા છે બસ આ જ્યારે આવી કોઈ ફાંસીવાદી નીતિઓ અમલમાં આવે ત્યારે કોઈ ડાયરેક્ટ નથી થતી આ બધી વસ્તુ ધીરે ધીરે થાય છે તે પહેલા ઇન્ટીમીશન નોર્મલાઈઝ કરે કે આઈ રીતે જ્યારે કોઈ સંગઠન ડરાવતું હોય ધમકાવતું હોય જાતે જ પોતાના નોર્મ્સ એક કલ્ચર પર એક આખા સંસ્કૃતિ પર થોપતું હોય તો સમજી લેવું કે આ એમનું બેઝ લેવલ છે ધીરે ધીરે જો આપણે આવી બધી જે બધી ઘટના બને છે એના સામે આપણે નહી બોલીએ અને નોર્મલાઈઝ થવા દેશું તો ધીરે ધીરે આ ડરાવી ધમકાવી એક્સટ્રીમ સુધી પણ જઈ શકે છે હમ હિંસક કૃત્ય કરતા હોય અને જો કાયદો ના જાગે અને પબ્લિકલી સ્ટેટ એમની પોઝીશન ના ક્લિયર કરે તો આ તો નોર્મલાઈઝ થવા જઈ રહ્યું છે એમના માટે આ મોટી બાબત છે જ નહી પણ એમને ખબર નહી ધીરે ધીરે આ વધશે કે તમે કઈ રીતે કંટ્રોલ કરશો ને આવું થવું જ કેમ દેવું કોઈની માનસિકતામાં આવું કોઈની માટે વેર પ્રેમન છે .
એવું કેમ આવા દેવું હ આ એક વોર્નિંગ છે વોર્નિંગ તરીકે લેવું જોવ ગુજરાતના દરેક નાગરિકે ધ્રુવભાઈ ખાસ કરીને જો વાત કરીએ તો જે આજે ઘટનાઓ સામે આવી રહી છે હિન્દુ સંગઠન એવું કહેવું છે કે મુસ્લિમ લોકો ગરબામાં આવીને હિન્દુ યુવતીઓને ભોળાવી પોસ્ટલાવી લઈ જાય છે એના માટે આ પ્રકારે કામગીરી કરવી પડે છે આ તિલક કરવા પડે છે આધાર કાર્ડ માંગવા પડે છે કે મુસ્લિમ પોલીસ છે ને પોલીસ છે ઇન્વેસ્ટિગેશન કરો એવો કેસ બન્યો હોય તો કરો બરાબર અને કોઈ એવું થોડી હોય છે જે એ ક્રાઈમ છે કોઈ છોકરી કે કોઈ માણસનું કઈ રીતે કઈ રીતે થવું તે ક્રાઈમ છે અને ક્રાઈમ દરેક માણસ કોઈ કોઈ બી ધર્મનો ઉભી હોય કોઈ બી કેટેગરીનો ઉભી હોય અપર ક્લાસ લોઅર ક્લાસ મિડલ ક્લાસ રાબેતા મુજબ આપણી સામે અહેવાલ આવે છે બિલકુલ એ ક્રાઈમ થવાનું છોકરી સાથે છેડતી થવાનો ફોસલાવવાનો આવો તેમાં કોઈ હંમેશા આપણને કોઈ એક પર્ટીક્યુલર માણસ દેખાય છે ના કોઈ પર્ટીક્યુલર ગ્રુપમાંથી આવતો માણસ દેખાય છે.
ના પણ હા જ્યારે જ્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ઠેકેદાર બને છે સ્વઘોષિત તમે પહેલા કહો છો ને હિન્દુ સંગોઠનો હું એમ નથી માનતો એમને કોઈ લાયસન્સ આપ્યું નથી સ્વઘોષિત હિંદુ સંગઠનો ઠેકેદારો હિન્દુ ધર્મના ઠેકેદારો હું એમને કહીશ હ એ લોકોએ અવારનવાર એ લોકો જ કેમ આવે છે એમને જ કોણ કીધું કે ભાઈ તમે કરો આ બધું પોલીસ નથી આ આ દેશની આ રાજ્યની કાયદા વ્યવસ્થા નથી એ બધા નથી જોઈ શકતા આ બધી વસ્તુઓ નથી થતું એમને કોણે આ બધું લાયસન્સ આપો છે બધું જોવાનું અને એમને કોણે ઠેકેદાર બનાવ્યા છે અને જ્યારે જ્યારે બી આવા કોઈ કૃત્યો થાય છે મહિલા વિરુદ્ધમાં તો ત્યારે ત્યારે આખું તંત્ર જે બી છે એ એક્શન લેજ છે પણ જ્યારે અત્યારે હમણાં જે અંકિતા ભંડારીનો કેસ થયો હ એમાં જે વીઆઈપી અંદર જે અંદર હતા સામેલ હ બચાવવા માટે ને કઈ રીતે એમને ડાયરેક્ટ રાજ્યપાલ બનાવવાના છે એના વિશે તમે કેમ નથી બોલતા અને તમે આ રીતે તથાકથિત બસ વેગનસ્ય વેર ફેલાવવા માટે અને માર્કેટમાં બતાવવા માટે કે તમે હિન્દુ ધર્મના ઠેકેદાર છો અને આ રીતે ખોટી ફાંસીવાદી નીતિઓ અપનાવવું અને આવી ડરાવી ધમકા કાવ્યોના કૃત્યો આ રીતે નોર્મલાઈઝ કરવું આવું તમે કેમ કહી રહ્યા છો શું માટે એે તમે કઈ દિશા બતાવી રહ્યા છો..
આ ગુજરાતને તમે આ ગુજરાતને જે સહઅસ્તિત્વમાં વિશ્વાસ રાખ્યો છે એને તમે કેમ તોડવા માંગો છો હ બિલકુલ ધ્રુવજી ખૂબ ખૂબ આભાર તમે જોડાયા આ મુદ્દે પ્રતિક્રિયા આપી આ હતા માલધારી સમાજના યુવા આગેવાન ધ્રુવ દેસાઈ તેમણે આદિત્ય ગઢવીનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે ગરબાઈ આપણા રાજ્યની સંસ્કૃતિ છે એમાં પ્રકારનો કોઈ વિવાદ ન હોઈ શકે પરંતુ જે આ હિન્દુ સંગઠનો વિરોધ નોંધાવે છે તે મામલે તેમણે મહત્વની વાત કહી છે. જી આભાર જે આપણે સાંભળ્યા હતા.
માલધારી સમાજના યુવાન ધ્રુવ દેસાઈ તેમણે હિન્દુ સંગઠનોને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી કે જે આદિત્ય ગઢવી આ મામલામાં સ્પષ્ટતા કરી હતી ખુલાસો કર્યો હતો તે બાતને લઈને હવે જે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે તેને લઈને હિન્દુ સંગઠનોની જે નારાજગી પણ સામે આવી રહી છે