સારા અલી ખાને કર્યો મોટો ખુલાસો, કેદારનાથ ફિલ્મ સમયે થયો હતો કોર્ટ કેસ.
અભિનેત્રી સારા અલી ખાને જણાવ્યું કે કેવી રીતે એક તરફ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ડેબ્યૂની તૈયારી કરી રહી હતી.તે ફિલ્મોનું શૂટિંગ કરી રહી હતી પરંતુ તે પહેલા જ તે 5 કરોડ રૂપિયાની કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી અને તમને જણાવી દઈએ કે સારા અલી ખાને તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ કેદારનાથથી કરી હતી અને તેની સાથે […]
Continue Reading