ટ્યુશન ક્લાસ વગર જ દિકરીએ મેળવી 23 લાખ પગારની નોકરી, કર્યું દેશભરમાં સમાજ અને પરીવાર નુ નામ રોશન…
આજકાલ ના બાળકો ને માતાપિતા મોંઘાદાટ ફી વાળા કોચિંગ ક્લાસ અને વિવિધ ટ્યુશન અપાવતા હોય છે ઘણા લોકોમાં એવી ગ્રંથી હોય છે કે સોરી નોકરી મેળવવા માટે ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસ ની જરૂર પડે છે સારી સ્કૂલ ના કારણે વિદ્યાર્થી અભ્યાસ સારો મેળવી શકે છે. પરંતુ આજે દેશમાં એવા ઘણા બધા યુવક અને યુવતીઓ […]
Continue Reading