ગુજરાતી ભજનોમાં અવાજ આપનાર હરી ભરવાડની સફળતા પાછળ કોનો છે હાથ?
જો તમે ગુજરાતી ભજનોના શોખીન હશો અથવા તો તમે દૂરદર્શન પર સાંજે ૬:૩૦ કલાકે આવનારા ભજનો સાંભળ્યા હશે તો તમે હરી ભરવાડના નામથી પરિચીત હશો.ખૂબ જ નાની ઉંમરમાં હરી ભરવાડે ભજનોની દુનિયામાં ખૂબ નામના મેળવી હતી.આજે પણ આ કલાકાર પોતાના અવાજનો જાદુ લોકો પર ચલાવી રહ્યો છે. પરંતુ કહેવાય છે ને કે પરિવારના સપોર્ટ વિના […]
Continue Reading