સોફી પટેલ જેઓ પોતાના વધારે પડતા શરીરના કારણે લોકોની ગંદી કોમેંટોનો સામનો કરતી હતી ફાસ્ટફૂડના પ્રેમે એને એટલી દીવાની બનાવી હતી કે તેનું શરીર ઉતરાવનું નામ લેતું ન હતું પરંતુ હવે સોફીએ પોતાની મહેનતથી પોતાની જિંદગી બદલી દીધી છે વેસ્ટ મિડસલેન્ડમાં રહેતી ભારતીય મૂળની સોફી પટેલના જીવનમાં વળાંક ત્યારે.
આવ્યો જયારે તેણે પોતાના મોટા શરીરને કાબુ કરવાનું શરૂ કર્યું 29 વર્ષની સોફી પોતાના મોટા શરીરના કારણે હંમેશા ટ્રોલ થતી હતી તને કોઈ પસંદ કરતું ન હતું પરંતુ હવે તેની પાછળ છોકરાઓની લાઈનો લાગી છે પરંતુ 2 વર્ષ પહેલા એવું ન હતું તેને સોસીયલ મીડિયામાં લોકો ચીડવતા હતા તેના બાદ એમણે વજન ઘટાડવાનો નિર્ણય કર્યો
જેના બાદ સોફીએ પોતાનું જમવાનું બદલ્યું અને કસરતને લાઈફ પાર્ટનર બનાવી દીધી તેણે લગભગ દોઢ કલાક કાર્ડીયો પણ કરવાનું શરૂ કર્યું તેણે કામ પર લંચ બ્રેકમાં ચાલવાનું શરૂ કર્યું કેટલાક દિવસો બાદ શરીરમાં તેનો ફર્ક લાગવા લાગ્યો આને તેને પ્રોત્સાહન મળ્યું જેનાથી સુફીને ફિઝિકલ અને મેન્ટલી ફાયદો મળ્યો પછી જલ્દી એ દિવસ આવ્યો કે.
લોકો તેના દીવાના થવા લાગ્યા ધીરે ધીરે તેના શરીરમાં એટલો ફર્ક પડ્યો કે તેનું પૂરું શરીર જ બદલાઈ ગયુ 2020 બાદના શરીરમાં તેઓ ખુબ સુંદર દેખાવા લાગી પહેલા પોતાના મોટાપાને ઢાંકવા પહેરતી કપડાં છોડીને હવે સોફી ગ્લેમરસ કપડાં પહેરીને નીકળે છે અત્યારે સૉફીની સોસીયલ મીડિયામાં સારી એવી ફોલોવિંગ પણ છે.