Cli
56 વર્ષની ઉંમરે સલમાન ખાને સિક્સ પેક બોડી બતાડીને ટ્રોલરો ની બોલતી બંદ કરી...

56 વર્ષની ઉંમરે સલમાન ખાને સિક્સ પેક બોડી બતાડીને ટ્રોલરો ની બોલતી બંદ કરી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કા જાનને લઈને ખૂબ જ ચર્ચામાંછે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ચાહકો એમની આ ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવતછે જે લોકો કહે છેકે સલમાન ખાન ની બોડી અસલી નથી.

એ વીએફ એક્સ ની મદદથી બોડી ફિલ્મોમાં દેખાડે છે સલમાનના એપ્સ નકલી છે એવી રીતે ટ્રોલ કરતા લોકોને સલમાને મુ તોડ જવાબ આપ્યો હતો બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાના રિયાલિટી શો બીગ બોસ 16ને હોસ્ટ કરી રહ્યા છે તાજેતરમાં રકુલ પ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની આવનારી.

ફિલ્મ થેન્ક્સ ગોડ ના પ્રમોશન માટે બિગ બોસ શો પર પહોંચ્યા હતા આ દરમિયાન સલમાન ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતપોતાના સર્ટ ના બટન ખોલી બોડી એબ્સ દેખાડતા જોવા મળ્યા હતા અને અસલી હૈ કહેતા પણ સાભંડવા મળ્યા હતા સિદ્ધાર્થ મલ્હોત્રા એ પણ સલમાન ની સિક્સ પેકની.

પ્રસંશા કરી હતી જે વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો અને ચાહકો આ વિડીઓ પર ખૂબ પસંદ કરીને લાઈક કમેન્ટ્સ આપી રહ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો મિત્રો આવી અનેક પોસ્ટ જોવા માટે અમારા પેજને લાઈક કરી દેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *