બૉલીવુડ અને હોલીવુડ એક્ટર પ્રિયંકા ચોપડા 18 જુલાઈ 2022 ના રોજ 40 વર્ષની થઈ અભિનેત્રીએ તેના જન્મદિસ નિમિતે તેના પતિ નિક જોનસ અને પુરા પરિવાર અને મિત્રો સાથે ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું પ્રિયંકાએ આ સેલિબ્રેશનની ઘણી તસવીરો શેર કરી સોસીયલ મીડિયામાં શેર કરી છે અત્યારે તે વાયરલ થઈ રહી છે.
પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરાએ પણ જન્મદિવસની ઉજવતાં સમયના કેટલાક ફોટા શેર કરી છે પ્રિયંકા ને પરિણીતી બંનેણેને સારું બોન્ડિંગ છે પરિણીતીએ બહેન પ્રિયંકાના જન્મદિવસની પાર્ટીમાં પણ હાજરી આપી હતી એ સમયની કેટલીક ઝલક અહીં પરિણીતીએ પણ તેના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.
અહીં એક તસવીરમાં પરિણીતીએ તેના ગ્લેમરસ અવતારથી જોઈ બધા દંગ રહી ગયા છે સામે આવેલ ફોટોમાં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ સહિતના તમામ લોકો જોવા મળી રહ્યા છે અહીં પ્રિયંકા તેના ચમકદાર ડ્રેસ પહેરીને સુંદર લાગતી હતી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.