બોલીવુડની હોટ એક્ટર મૌની રોય તેની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ચર્ચામાં બનેલ છે તેની એ ફિલ્મમાં મૌની રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને તે ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યું છે મૌની સોસીયલ મીડિયામાં એકટીવ રહેતી એક્ટર છે ફોટો અને વિડિઓ ફેન્સ સામે શેર કરતી રહે છે.
હાલમાં બ્રહ્માસ્ત્ર ની એક્ટર મૌનીની કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં એક્ટર દરિયા કિનારે બેકલેસ ફોટોશૂટ કરાવતા જોવા મળી રહી છે ફોટોમાં જોઈ શકાય છેકે મૌની દરિયા કિનારે બેડશીટ ઓઢેલ બેઠેલ જોવા મળી રહી છે સાથે તેના વાળમાં વાદળી રંગનું ફુલ લગાવેલ છે ફોટોમાં એક્ટર પ્રકૃતિને માણી રહી છે.
ફોટો શેર કરતા મૌની કેપશનમાં લખ્યું કે આકાશનો મારો ખૂણો મૌની રોયની આ ફોટો આવતા જ સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે મૌનીની આ ફોટોમાં અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે એક્ટરની આ તસ્વીરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.