Cli

મલખાન સીંગ ના નિધન પર ખાસ મિત્ર ટીકા નાના બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડ્યા જ કરે છે…

Bollywood/Entertainment Breaking Uncategorized

એક્ટર દીપેશ ભાન ઉર્ફે મલખાન સીંગના નિધન પર દરેક બાજુ માતમ ફેલાઈ ગયો છે એમનો મિત્ર ટીકા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે એમની આંખોથી આંશુ રોકાવાનું નામ નથી લઈ રહી તેઓ બસ રડ્યા કરે છે તેને હજુ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેનો મિત્ર આ દુનિયા છોડીને જઈ ચુક્યોછે તે જુવે છે ત્યાં જુવે છે તેની આંખો દીપેશને ગોતી રહી છે.

તેઓ પછી રડવા લાગે છે દીપેશ ઉર્ફે માલખાન ટીકાને એવું દર્દ આપીને ગયો છે જેમાંથી તે જીવનભર ઉભરી નહીં શકે તેણે માત્ર એક સાથી એક્ટર નથી ખોયો તેણે પોતાનો ખાસ મિત્ર ખોઈ દીધો છે તેણે પોતાનો ખોઈ દીધો છે મીડિયા વાળા ટીકાને પૂછે છેકે બે શબ્દો મિત્ર માટે કહી દો ત્યારે તે કંઈ નથી કહેતો બસ રડ્યા કરે છે.

દિપેશની મિત્ર ચારુલ મલ્હોત્રાના પણ એજ હાલત છે તેની આંખોથી આશુ નુ ઝરણું વહી રહ્યું છે ચારુલ અને દિપેશની મિત્રતા કેટલાક સમય પહેલા જ થઈ હતી પરંતુ દિલ જીતવામાં ઉત્સાદ દીપેશે કેટલાક સમયમાં જ ચારુલને પોતાની મિત્ર બનાવી લીધી ચારુલ મીડિયા સાથે વાત કરતા જણાવે છેકે મેં મારા જીવનનો ખાસ મિત્ર ખોઈ દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *