ત્રિધા ચૌધરી ની સુંદરતા જોઈ ને લોકો ના અંગે અંગ માં આગ લાગી છે આશ્રમ ની બબીતા ની સોશિયલ મીડિયાના મંચ ઉપર બુમ મચાઈ રહ્યા છે તેની સુંદરતાં થી લોકો ને ગાંડા કરી રહી છે તેના આવા બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા માં શેર કરી રહ્યા છે આશ્રમ સીરીજ માં ત્રિધા ચૌધરી એ બબીતા નું.
પાત્ર ભજવ્યું છે તે તેના દેખાવ ના કારણે આશ્રમ પણ ચર્ચા માં છે ત્રિધા ચૌધરી ઈન્સ્ટાગ્રામ માં વધારે ઓનલાઇન રહે છે.એના ઈન્સ્ટાગ્રામ માં ખાસ કરીને એનું હોટ રૂપ જોવા મળે છે ત્રિધા એ ફરી એક બેકાબુ વીડિઓ શેર કાર્યો છે આ વીડિઓ માં ત્રિધા દરિયા કિનારે ઉભા છે તે વધારે.
હોટ લાગે છે એમનો આ વીડિઓ વધારે વાઇરલ થયો છે ત્રિધા ચૌધરી અલગ અલગ પ્રોજેક્ટ લખતા હોય છે તેમને એક બંગાળી ફિલ્મ કાગોઝર નૌકો શરૂવાત માં થી બનાવવા માં આવી છે તે વાતે ચર્ચા માં છે આશ્રમ ના ભાગ 4 માટે તૈયારી કરી રહ્યા છે આશ્રમ માં તેમનુ બબીતા નું.
પાત્ર ખુબ પસંદ આવ્યું છે એજ કારણ થી લોકો ફરીથી બબીતા ના રોલ માં જોવા માંગે છે ત્રિધા ચૌધરી નું બીજું નામ ત્રિશા પણ છે એમનો જન્મ 22 નવેમ્બર ૧૯૯૩ માં થયો હતો એ હાલ માં એક્ટર અને મોર્ડલ છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.