બોલીવુડ કિગંખાન અભિનેતા શાહરૂખ ખાન આજકાલ પોતાની આવનારી ફિલ્મ પઠાન જેની રીલીઝ ડેટ પણ સામે આવી ચુકી છે સાલ 2023 માં 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પઠાન ના લીધે ખુબ હાઈલાઈટ રહે છે તેમના પઠાન ફિલ્મ ના ફસ્ટ લુક ને ચાહકોએ ખુબ પસંદ કર્યુ હતું જેમા અભિનેતા શાહરુખ ખાન.
ખૂબ જ અલગ દમદાર લુકમાં જોવા મળ્યા હતા તાજેતરમાં કિગંખાન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા શાનદાર લુક માં શાહરુખ ખાન એરપોર્ટ સિક્યુરિટી પાસે પહોચંતા એરપોર્ટ પોલીસ જવાનો એ તેમને આઈડી કાર્ડ જોવા માટે રોક્યા હતા આ દરમિયાન શાહરુખ ખાન ભારતીય કાયદા વ્યવસ્થાની ઈજ્જત કરીને જવાનોને.
સલામ મારીને હસીને આગળ વધ્યા હતા આ સમયનો તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને અભિનેતા શાહરુખ ખાનના ચાહકો તેમના પર ખૂબ જ પ્રેમ વર્ષાવી રહ્યા હતા અને તેમના આ સ્વભાવ આદરભાવના પર ગર્વ મહેસુસ કરીને શાહરુખ ખાન ની ફિલ્મ.
પઠાણ ને જોવા માટેની ઉત્સુકતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા થોડા સમય પહેલા બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ના જન્મદિવસ નિમિત્તે પણ શાહરુખ ખાનના ચાહકોની મોટી ભીડ રાત્રીના સમયે તેમના મન્નત બંગલા ની આજુબાજુ ઉમટી પડી હતી અને જન્મદિવસની શુભેચ્છાઓ તેમના.
ઘરે પહોંચીને ચાહકોએ આપી હતી આ દરમિયાન શાહરુખ ખાન પણ બાલ્કનીમાં આવીને પોતાના ફ્રેન્સ અને ચાહકોને પ્રણામ કરતાં જોવા મળ્યા હતા બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તે હંમેશા પોતાના ફેન્સ ચાહકો સાથે પોતાના આ જ સ્વભાવ ના કારણે કનેક્ટ રહે છે.