ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે મીઠો ઝગડો કરતી ઉર્વશી રોતેલા એ આજે 30 ડિસેમ્બર વહેલી સવારે રીષભ પંત ના ગંભીર અકસ્માત ની જાણ થતાં જે કહ્યું એ દેશભરમાં ચર્ચાઓ માં છવાયું છે રિષભ પંત પોતાની માતાને મળવા માટે ઉતરાખંડ જઈ રહ્યા હતા સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા વહેલી સવારે કાર.
ડીવાઈડર સાથે અથડાતા ગાડીમાં આ!ગ લાગી ગઈ હતી રીષભ પંત જેમતેમ કરી કારનો કાચ તોડી બહાર નીકળી ગયા હતા પરંતુ રિષભના હાથમાં માથામાં અને ઘુટણમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા હાલત વધુ નાજુક જણાતાં તેમને દિલ્હી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે દેશભરમાં તેમના.
સાજા થવા ની પ્રાર્થના કરવામાં આવી રહી છે લોકો પ્રાર્થના સભા કરીને દુવાઓ માગી રહ્યા છે એ વચ્ચે તેમની હાલત સુધરતી જણાય છે આ વચ્ચે ઉર્વશી રોતેલા એ મૌન તોડ્યું છે હંમેશા મીઠો ઝગડો કરતી ઉર્વશી રોતેલા રિષભ પંત ને પ્રેમ કરે છે એ વાત લોકો જાણી ગયા છે ઉર્વશી રોતેલા એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર.
પ્રાથના કરું છું એમ લખીને દુઃખી પોસ્ટ ઈમોજી શેર કરી હતી જેના પર ઉર્વશી રોતેલા એ હંમેશા ની જેમ રીષભ પંત નું નામ લખ્યું નહોતું પણ ઉર્વશી રોતેલા અને રીષભ પંત ની લવસ્ટોરી લોકો થી અજાણ નથી હાલ રીષભ પંત ના સમાચાર આવી રહ્યા છે તેઓની તબીયત માં ઘણો સુધાર છે તેઓ હવે સાજા થઈ રહ્યા છે.