નવા વર્ષ ની ઉજવણી કરવા માટે બોલિવૉડ સ્ટાર જુદા જુદા સ્થળો એ જઈ રહ્યા છે આ દરમિયા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી નો એક વીડિઓ મળી આવ્યો છે તેમાં આ સ્ટાર મુંબઈ એરપોર્ટે જોવા મળી આવ્યા છે આ દરમિયાન તેઓ ગરમ વસ્ત્ર માં નજર આવ્યા છે જે જોઈ ને અંદાજ લગાવી શકાય છેકે.
તે કોઈ ઠંડા વિસ્તાર માં નવા વર્ષ ની ઉજવણી કરવા જઈ રહ્યા છે વીડિઓ માં વિરાટ અને અનુષ્કા કેમેરા ની સામે પોઝ આપતા નજર આવી રહ્યા છે આ સમયે વિરાટ અને અનુષ્કા ની પૌત્રી વામિકા એમની સાથે દેખાઈ રહી નથી જેથી ચાહકો એ ઘણા બધા સવાલ કર્યા છે ઘણા લોકો એ.
લખ્યું છેકે વામિકા ક્યાં છે ઘણા લોકો એ લખ્યું છે કે વિરાટ એટલો પૈસા વાળો હોવા છતાં તેમને 10 રૂપિયા વાળું માસ્ક પહેર્યું છે ઘણા બધા એ લખ્યું છેકે તમે બે કેટલા સુંદર દેખાવ છો ચાહકો એ એમબી તસ્વીર ઉપર જમાવીને સવાલ કર્યા છે અનુષ્કા શર્મા એ હાલ માં એમના એક ફિલ્મ ચકદા.
એક્સપ્રેસ નું સૂટિન્ગ પૂરું થયું છે આ ફિલ્મ પ્રખ્યાત મહિલા ઝૂલાન ગોસ્વામી ના જીવન ઉપર આધારિત છે જે ભરતીય મહિલા ક્રિકેટ ટીમ ની ફાસ્ટ બોલર છે આ ફિલ્મ દોરાત અનુષ્કા શર્મા લગભગ 4 વર્ષ પછી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.