Cli
aryan learn from madresa then they not in trouble

જો આર્યનને મદરેસામાં પઢાવવામાં આવ્યો હોત તો આજે જેલમાં ન હોત ! SRKને મળી સલાહ…

Bollywood/Entertainment Breaking

શાહરૂખ ખાને આર્યન ખાનને મદરસેથી નથી પઢાવ્યો એટલે આજે તેનો આવો હાલ છે તે પાવડરના કેસમાં જેલમાં છે ઇસ્લામમાં કહેવાય છે કે નશો કરવો હરામ છે આર્યનને મદરસામાંથી નથી ભણાવ્યો એટલે આજે આવું થયું છે અત્યાર સુધી આર્યનને એટલે ટાર્ગેટ કરતા હતા કારણ કે તે ખાન હતો પરંતુ હવે ધર્મના મામલે પણ લોકો તેને ટાર્ગેટ કરી રહ્યા છે.

મૌલાનાએ આ બાબત પર ટીપ્પણી આપી છે તેમણે કહ્યું છે કે શાહરુખ ખાન પોતે મદરસેથી નથી ભણ્યા અને તેમણે પોતાના છોકરાને પણ મદરસેથી નથી ભણાવ્યું જો થોડાક દિવસ તેના દીકરાને મદરસે મૂક્યો હોત તો આજે આ દિવસ જોવો ન પડ્યો હોત અમારો ધર્મ કોઈપણ પ્રકારના નશાને આવકારો નથી આપતો.

ઇસ્લામમાં કહેવાય છે કે જો કોઈ છોકરો નશાની લતમાં પડી જાય તો મા-બાપે તેને શીખવાડવાનું હોય છે પરંતુ શાહરુખ ખાન પોતે ક્યારેય મદરસેથી નથી ભણ્યા એટલે આજે આવો હાલ થયો છે ભલે થોડા જ દિવસ માટે પણ આર્યન ખાનની થોડીક ધાર્મિક શિક્ષા અપાવી હોત જો કોઈ સ્કૂલ દ્વારા નહીં તો કોઈ મૌલાના દ્વારા તેમને શિક્ષા અપાવી હોત તો આજે આ દિવસના જોવો પડતો.

આ રીતે શાહરૂખ ખાનને કહેવામાં આવ્યું છે અને આર્યન ખાનને ધાર્મિક શિક્ષા ન મળી તે કારણે તેનો આવો હાલ થયો છે જો તેને ધાર્મિક શિક્ષા આપી હોત તો તેને ખબર હોત કે નશો એક હરામ છે જે ન કરવું જોઈએ આવી રીતે એ મૌલાના સાહેબે શાહરૂખને શિખામણ આપી છે આવી જ રીતે સૌથી પહેલા ન્યુજ મેળવવા માટે અમારું પેજ લાઈક કરી લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *