બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રી મુમતાઝની 70 થી 80 ના દશકામાં ટોપ એક્ટરમાં ગણના થતી હતી એક્ટરે બોલીવુડમાં પોતાનું મહત્વનું યોગદાન આપીને અને હિટ ફિલ્મો આપી છે પરંતુ મિત્રો સૌથી પહેલા જાણી લઈએ કે અભિનેત્રી મુમતાઝે વર્ષ 1974માં બિઝનેસમેન મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા.
તેમને બે દીકરીઓ નતાશા અને તાન્યા છેમુમતાઝને લોકો આજે પણ પસંદ કરે છે મુમતાઝની વાત કરીએ તો તેઓ 31 જુલાઈ 2022ના રોજ 75 વર્ષની થઈ ગઈ છે એમણે પોતાનો જન્મદિવસ પણ ધામધૂમથી ઉજવ્યો હાલમાં એક્ટરે આપેલા લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં તેમના જન્મદિવસની ઉજવણી વિશે વાત કરી.
મુમતાઝે મીડિયાથી વાત કરતા જણાવ્યું કે મારા પતિ મયુરે એક મોટું લંચનું આયોજન કર્યું હતું જેમાં કેટલાય મહેમાનો આવ્યા આગળ જણાવતા કહ્યું આમતો મયુરે જીવનમાં મને ઘણી ગિફ્ટ્સ આપી છે પરંતુ જો તમે આજના જન્મદિવસ વિશે પૂછતાં હોવ તો તેમણે મને આ વખતે મર્સિડીઝનું નવું મોડલ ગિફ્ટ કર્યું છે સાથે કેટલાક ઘરેણાં પણ.
મુમતાઝના કરિયરની વાત તો એમણે માત્ર 11 વર્ષની ઉંમરે 1958માં આવેલી ફિલ્મ સોને કી ચિડિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી તે પછી તેણે ટીનેજર તરીકે પણ કામ કર્યું તેના બાદ મુમતાઝનું બોલીવુડમાં એ સમયમાં અલગ નામના મેળવી તેની ફિલ્મોને અત્યારે પણ લોકો જોવાનું પસંદ કરે છે મિત્રો તમે પણ મુમતાઝના ફેન્સ હોવ તો પોસ્ટને શેર કરવા વિનંતી.