હાલમાં ગુજરાતમાં એકતરફી પ્રેમના ઘણા કિસ્સાઓ બનતા જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલાજ સુરતમાં જે ગ્રીષ્મા વેકેરીયા સાથે ઘટના બની તેના પડધા હજુ શાંત નથી પડ્યાને અહીં ફરીથી એક બનાવ વડોદરા નજીક ધનાઈ ગામની સીમમાં મંગળવારે રાત્રીના સમયે બનાવ બાદ સવારે એક યુવતીનો.
હાથ કપાયેલ હાલતમાં મરતુદેહ મળી આવતા શહેરમાં અફરા તફરી મચી ગઈ હતી અહીં બનાવ બન્યાના થોડા કલાકો માંજ હ!ત્યા કરનાર કલ્પેશ ઠાકોર નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે આરોપીને ફાંસીની સજા થાય એવી માંગ યુવતીના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે મળતી માહિતી.
મુજબ કલ્પેશ ઠાકોરને યુવતી સાથે ત્રણ વર્ષ પહેલા મિત્રતા હતી અને યુવતી મામાના ઘરે પોલીસ લેખિત પરીક્ષાની તૈયારી કરી રહી હતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો મંગળવારે રાત્રે યુવતીને યુવકે મળવા બોલાવી હતી એ દરમિયાન આ બનાવ બન્યો હતો આ ઘટના બનતા યુવક સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે