બૉલીવુડ એક્ટર અનુષ્કા શર્માએ 2017 માં પોતાના જીવનના પ્રેમ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા વિરાટ સાથે અનુષ્કા ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહી વિરાટ એક ક્રિકેટર છે પહેલા જયારે પણ મેચ હોતી અનુષ્કા વિરાટનો ઉત્સાહ વધારવા ત્યાં પહોંચી જતી કેટલાય વર્ષો ડેટિંગ અને લગ્ન બાદ બંનેએ 2021 માં એક બાળકના માતા પિતા બન્યા.
11 જાન્યુઆરી 2021 એ એમણે પુત્રી વામિકાનું સ્વાગત કર્હ્યું પરંતુ માં બન્યા બાદ અનુષ્કાની જિંદગી બદલાઈ ગઈ છે તેનો ખુલાસો હાલમાં એક્ટરે હાલમાં કર્યો અનુષ્કા શર્માએ 29 જુલાઈ 2022ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યોછે આ પ્રમોશનલ વીડિયો દ્વારા તે માતા બન્યાની લાગણીઓ બતાવી છે ત્યારે તેઓ કોઓર્ડર સેટમાં.
ખૂબ જ સુંદર લાગી રહી છે વીડિયો શેર કરતી વખતે એક્ટરે કેપશન પણ શુંદર લખ્યું છે જેમાં એક્ટરે લખ્યું માતા બનવું તેના જીવનમાં રોલર કોસ્ટર રાઈડ જેવું હતું એક્ટરે લખતા કહ્યું હું વિચારતી હતીકે મા બન્યા પછી જીવન કેવું બદલાઈ જશે દરેક પાસે પોતપોતાની માહિતી યુક્તિ જેવું હતું પરંતુ મારી જોડે કંઈ ન હતું પરંતુ કોઈ તમને કહેતું નથી કે.
તમે માં બન્યા પછી કેટલા ચિંતિત થઈ જાવ છો તમે માં બન્યા બાદ બાળકના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહો શું બાળક યોગ્ય ખાય છે યોગ્ય પોષણ મેળવી રહ્યું છે પૂરતું રમી રહ્યું છે પૂરતું શીખી રહ્યું છે જેવી બાળકની ચિંતા છે અને હું એમાંથી પસાર થઈ ચુકી છું અત્યારે તો અનુષ્કા શર્મા પતિ વિરાટ અને વામિકા સાથે પેરીસ વેકેશન માણી રહ્યા છે.