Cli
ઉર્ફી જાવેદના પાછડ પડી ગયો આ આશીક, દોડતી માંડ ગઈ ઉર્ફી જાવેદ...

ઉર્ફી જાવેદના પાછડ પડી ગયો આ આશીક, દોડતી માંડ ગઈ ઉર્ફી જાવેદ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સ ક્વીન વિડીઓ આબ્લમ સોગં અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ નેશ અને હોટ ડાન્સના
લીધે ખુબ ચર્ચામાં છવાયેલી તેનો હર લુક ચાહકો ને મદહોશ કરે છે એની લોકપ્રિયતા આજે ભારત ભરમાં છવાયેલી છે સોસીયલ મિડીયા પર એની ફેન ફોલોવીગ જબરદસ્ત છે ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે.

તેના અતરંગી ડીઝાઇન ડ્રેસીસ થી હંમેશા સોસીયલ મિડીયામા લાઈટમ લાઈટ રહે છે તેના અનોખા ડ્રેસીસ ના લાખો ચાહકો છે ફેન્સ તેના બોલ્ડ લુકના દીવાના પણ છે ઉર્ફી પોતાના બોલ્ડ લુકથી છવાયેલી રહે છે તેના ચાહકો વચ્ચે તાજેતરમાં જ ઉર્ફી જાવેદ બેહદ શાનદાર અંદાજમા ડીપનેક અંદરના કપડા અને આકર્ષક પેન્ટમાં સ્પોટ થઈ હતી.

જેમાં તેના નિતંબો છોળે કળાએ છલકાતા ચાહકોને પાગલ બનાવી રહ્યા હતા ઓપન હેર અને ફુલટુસ મેકઅપ માં તે ખુબજ સુંદર લાગી રહી હતી આ દરમિયાન તે પેપરાજીને પોઝ દેવા માટે સામે આવી તો એ વચ્ચે અચાનક એક ચાહકે બૂમ પાડી કહ્યુ કે ઉર્ફીજી આઇ લવ યુ હું તમને ખૂબ જ પ્રેમ કરું છું તમારી અદાઓ તમારું રૂપ તમારું યૌવન ખૂબ જ શાનદાર છે.

મારા કમરના લચકાઓ પર મારું મન મોહી ગયું છે તમે મને તમારા સમ બહુ ગમો‌ છો ઉર્ફી જાવેદ પહેલા તો જોરદાર હસવા લાગી પછી કહેવા લાગી કે યાર શા માટે ફલ્ટ કરે છે મજાક ના કર યાર તો એ યુવક કહે મારો પ્રેમ મજાક ના સમજો મેડમ જી હું તમને મારા દિલની રાણી બનાવી રાખીશ એક વાર હા પાડી જોવો તો ઉર્ફી જાવેદ ત્યાંથી.

ચાલવા લાગી તો એ યુવક પોતાનો કેમેરો લ ઈને તેની પાસે આવી ગયો ફ્લેસ ચહેરા પર પડતાં જ ઉર્ફી જાવેદ ખીજાઈ અને કહે મજાકની હદ હોય યાર મારો પીછો છોડી દે તો એ ચાહકે કહ્યું કે ઉર્ફીજી મારા દિલમાં હંમેશા તમારા માટે જગ્યા રહેશે રે દિક કે દરવાજે આપકે લીએ હંમેશા ખુલ્લે હૈ જણાવતા પ્રેમ જતાવ્યો હતો આ ઘટના બાદ ઉર્ફી જાવેદ ખુબ ચિંતા માં આવી ગઈ છે.

તેની અદાઓ પર આમ તો હજારો ચાહકો ફિદા છે પણ આ ચાહકે પોતાના પ્રેમનો શરેઆમ એકરાર કર્યો છે ઉર્ફી જાવેદે આ વાત હસી ને ટાળી હતી પણ સોસીયલ મિડીયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે આને લોકો આ યુવક કોણ છે એ જાણવા આતુર થયા છે જે ઉર્ફી ને જાહેરમાં આવીને પ્રપોઝ કરવાની સીમંત જતાવી રહ્યો‌ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *