બંગાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ખુબ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ખૂબ જ ફેમસ અને લોકપ્રિય અભિનેત્રી એડ્રીલા શર્મા નું નિધન થયું છે મલ્ટિપલ કાર્ડીયક એ રેસ્ટ આવ્યા બાદ અભિનેત્રી એ 20 નવેમ્બર ના રોજ દમ તોડી દિધો હતો છેલ્લા ઘણા દિવસોથી અભિનેત્રીની તબિયત ખૂબ જ નાજુક હતી અને આ વચ્ચે.
તેને દુનિયાથી અલવિદા કહી દીધું છે તેમને ઘણી બંગાળી ફિલ્મ અને ટીવી શોમાં કામ કર્યું હતુ દર્શકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા પરંતુ તે લાંબા સમયથી કોમા માં હતી એ સમયે ફેમસ સિંગર અરજીત સિંહ પણ તેમની આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા હતા 12 લાખ થી વધારે.
તેમના ઈલાજ ના ખર્ચમાં પણ અરજીત સિંહે સહાયતા કરી હતી તેઓ અગાઉ બે વાર કે ન્સર સામે ની લડાઈ જીતીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા પરંતુ આ વખતે તેમની બિમારી સાથે અચાનક જ હદ્વય રોગનો હુ!મલો આવતા તેઓના આકસ્મિક નિધન બાદ બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.
શોક ની લાગણીઓ પ્રસરી ગઇ છે અને ફેન્સ ખુબ દુખી થઇ શોક વ્યક્ત કરી રહ્યા છે પોતાની નાની ઉંમરમાં ખુબ લોકપ્રિય બનેલી અભિનેત્રી એ માત્ર 24 વર્ષ ની ઉંમરે પ્રાણ ત્યજી દિધા છે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના પોસ્ટમાં ઓમ શાંતિ કોમેંટ કરવા વિનંતી.