અનુષ્કા સેનને કોઈ ન ઓળખે એતો બનીજ ન શકે નાની ઉંમરે ઇન્ડસ્ટ્રીઝશરૂ કરનાર અનુષ્કા સેનની સોસીયલ મીડિયામાં ચર્ચાઓ થતી રહે છે અનુષ્કા સેન દેશભરમાં બાલવીર સિરિયલથી ફેમસ થઈ હતી અત્યારે હાલમાં અનુષ્કા વિદેશમાં તેના નવા ફોટોશૂટને લઈને છવાયેલ છે વિદેશમાં તેની સુંદરતાનો જલવો વિખેરી રહી છે.
અનુષ્કા સેન નાની ઉંમરે ઘણું બધું મેળવ્યું છે હાલમાં એક્ટરે તેને નવા ફોટોશુટને લઈને ચર્ચામાં આવી છે તેનું આ લેટેસ્ટ ફોટોશૂટ વિદેશમાં કરાવેલ છે જેમાં અનુષ્કા ખુબ હોટ અને સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે ફોટોશૂટમાં જોઈ શકાય છેકે અનુષ્કા એક દરિયા કિનારે બેઠેલ છે અનુષ્કાએ.
આ દરમિયાન ટુ પીસ બિકીની પહેરી છે તેણે અહીં અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા તેની આંખો કમાલની લાગી રહી હતી તેના આ ફોટોશૂટમાં તેઓ ખુબ હોટ લાગી રહી છે પુરા ફોટોશૂટમાં અનુષ્કાએ બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે લોકો તેના આ ફોટોશૂટને જોઈને કોમેંટનો ઢગલો કરી રહ્યા છે.