Cli
નારંગી બ્રાલેટ પહેરીને મોડી રાત્રે રોડ પર કરવા માંડી મસ્તી પૂનમ પાંડે, બોલ્ડ બનવામાં હદ્દ પાર...

નારંગી બ્રાલેટ પહેરીને મોડી રાત્રે રોડ પર કરવા માંડી મસ્તી પૂનમ પાંડે, બોલ્ડ બનવામાં હદ્દ પાર…

Bollywood/Entertainment Breaking

એક્ટર પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ અંદાજ ને લઈને છવાઈ રહે છે તેણીએ હવે સાબિત કરી દીધું છેકે તે બોલ્ડનેસનું બીજું નામ છે હેમંશા પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સ ને ચોંકાવતી રહે છે અત્યારના સ્મર્યમાં તેના ઘણાબધા બોલ્ડ ફોટો છવાઈ રહે છે તેના વચ્ચે ફરીથી એકવાર તેઓ સામે આવી છે.

એક્ટર પૂનમ પાંડે નો નવો લૂક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને તેના ફેન્સ તેના વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે આ વખતે એક્ટરે તમામ હદો પાર કરતા જોવા મળી રહી છે પૂનમ પાંડેના આ લેટેસ્ટ લૂક વિશે વાત કરીએ તો અભિનેત્રી ઓરેન્જ બ્રેલેટમાં ખૂબ જ બોલ્ડ જોવા મળી રહી છે.

સ્પોટ થતા સમયે પૂનમ પાંડેને બહાર રોડ પર જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી આ દરમિયાન ઘણા લોકો તેના બોલ્ડ લુકની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા જ્યારે ઘણા લોકો તેની તસવીરો અને વીડિયો બનાવતા જોવા મળ્યા હતા તેની આ બોલ્ડ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ છે.

પૂનમ પાંડે હંમેશા તેના હોટ અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે ક્યારેક તે બીચ પર બિકીનીમાં તેની બોલ્ડ તસવીરો શેર કરે છે તેના વચ્ચે ફરીથી તેના આ લુક પર ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો પૂનમ પાંડે ના બોલ્ડ અવતાર પર તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *