આ બોલીવુડ અભિનેત્રી કાજોલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ને લઈને ખુબ લાઈટમલાઈટ રહે છે ફિલ્મ સલામ વેકી માં તે કેન્સર થી પીડાતા બિમાર પુત્ર ની માં ના પાત્રમાં અભિનય કરતી જોવા મળશે આ ફિલ્મનુ ટ્રેલર સામે આવતા ફેન્સ ખુબ ઉત્સુક જોવા મળી રહ્યા છે આ ફિલ્મ આવનાર 9 ડીસેમ્બર ના રોજ રીલીઝ થવા જઈ રહી છે.
જે ફિલ્મ ના પ્રમોશન દરમિયાન કાજોલ પોતાના શાનદાર લુક સાથે પ્રમોશન ઇવેન્ટ માં સ્પોટ થતી રહે છે બિગ બોસ રિયાલિટી શો ઝલક દિખલા જા ડાન્સ રિયાલિટી શો ધ કપીલ શર્મા શો માં પણ કાજોલ રેડ સાડી સ્ટાઈલીશ આઉટફીટ માં ખુબ જ બોલ્ડ લુક મા સ્પોટ થઈ હતી જે દરમિયાન કાજોલે પોતાની 49 વર્ષ ની ઉંમરે.
પણ ફેન્સ ને મદહોશ કર્યા હતા તાજેતરમાં અભિનેત્રી કાજોલ પોતાની ફેમેલી અને ફિલ્મ માં બિમાર પુત્ર નું પાત્ર ભજવતા અભિનેતા વિશાલ જેઠવા સાથે એક ડીનર પાર્ટી દરમિયાન સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી લાઈટ મેકઅપ સ્ટાઈલીશ હેર સ્ટાઇલ માં કાજોલ ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી.
ઓપન જેકેટ અને ડીપ નેક ટોપ મા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા કાજોલની આ કાતીલાના અદાઓ ફેન્સ જોઈ હેરાન રહી ગયા હતા કાજોલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.