શું અર્જુન કપૂરના બાળકની માં બનવાની છે મલાઈકા એરોરા આ ખબરે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોહરામ મચાવી દીધો છે સાલ 2017માં અરબાઝ ખાન થી તલાક લીધા બાદ મલાઈકા એરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી બંનેના લગ્નના સમાચારો ખૂબ લાંબો સમયથી ચાલી રહ્યા હતા આ વચ્ચે અર્જુન કપુરના બાળકની મા બનવાની છે.
આ ખબર સાંભળીને લોકો હેરાન રહી ગયા છે મલાઈકાનો પહેલાથી જ એક 20 વર્ષ નો દીકરો છે તે વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ઓક્ટોબરમાં અર્જુન કપૂર અને મલાઈકા જ્યારે લંડન ગયા હતા એ સમયે મલાઈકાએ પોતાના નજીકની સહેલીઓ ને જણાવ્યું હતું કે છે પ્રેગનેટ છે.
અને પોતાની પ્રેગનેન્સી ને એન્જોય કરી રહી છે અકબર લીક થઈને ભારતમાં પહોંચી ગઈ છે અને તેના પર ઘણા ન્યુઝ સામે આવી રહ્યા છે જે સાંભળીને અર્જુન કપૂર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને તેમને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમને જણાવ્યું હતું કે અત્યાર સુધીની ખૂબ જ શરમજનક બાબત છે જે તમે સાચી માની લીધી છે.
આ પ્રકારના આર્ટીકલ લખવા કોઈના વિશે તે યોગ્ય નથી આવી ખબરો લખીને લોકો શું સાબિત કરી રહ્યા છે અમારી પર્સનલ લાઈફથી રમત રમવી યોગ્ય નથી આ પ્રકારની ખબરો પેલા ફેલાય છે અમે તેને ઇગ્નોર કરીએ છીએ પરંતુ મીડિયામાં જતા લોકો વચ્ચે શું ઈફેક્ટ પડે છે તે તેઓ વિચારતા નથી.
આ પ્રકારના આર્ટીકલ લખવા માટે તમને હું જણાવી દઉં છું કોઈની પર્સનલ જિંદગીમાં ઇનવોલ તમે ના થાઓ અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવા લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો છે જે લોકો મલાઈકા એરોરા ની પ્રેગનેટ જણાવી રહ્યા છે તેમના ગુસ્સામાં પણ મલાઈકા પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે.